Ad Page

Monday, 10 July 2017

અમે ગુજરાતી લેરી - લાલા ( Kinjal Dave 2017 )


એ ગરવી ગુજરાતની આ ધરતી......
જ્યા પાક્યા રતન અણમોલ.......
આખી દુનિયામાં ગુજરાત મારુ મોખરે.......
એય એના કેવા મારે બે બોલ.......🎹🎹🎹

હે  કાચી કેરીને અંગુર કલા........,
હે  (કાચી કેરીને અંગુર કલા.......)(૨)
" અમે ગુજરાતી લેરી - લીલા.......🎹
હે  (કાચી કેરીને અંગુર કલા......)(૨)
" અમે ગુજરાતી લેરી - લાલા......🎹
હે..... (ગાંધીજી ગુજરાતી... મોદિજી ગુજરાતી....)(૨)
ગુજરાતીની બોલ બાલા......,
(અમે લેરી - લાલા... અમે લેરી લાલા....)(૨)
કાચી કેરીને અંગુર કલા...........🎹🎹🎹

હા  આંકાશની પેલી યાત્રા કરનારી...
મારા મલકની મારી ગુજરાતી....,🎹
હા  અખંડ ભારતના ગણવૈયા એવા....
સરદાર પટેલ પણ મારા ગુજરાતી....🎹
હે.... (અંબાણી ગુજરાતી... અદાણી ગુજરીતી...)(૨)
ગુજરાતીની બોલ બાલા.......,
(અમે લેરી - લાલા... અમે લેરી - લાલા....)(૨)
હે  કાચી કેરીને અંગુર કલા............🎹🎹🎹

હા  ચૌદ વરસની ચારણ કન્યા....
હાવજ ભગાડે એ મારી ગુજરાતી....,🎹
હા  મસ્તક પડેને જેના ધડ લડેછે...
દાઢાવચ રાજ પણ મારા ગુજરાતી.....
(ભાતીજી ગુજરાતી... હાથીજી ગુજરાતી...)(૨)
ગુજરાતીની બોલ બાલા........,🎹
(અમે લેરી - લાલા.... અમે લેરી - લાલા....)(૨)
કાચી કેરીને અંગુર કલા.........🎹🎹🎹

હા  દિવાલી બેન ભિલને.. હેમુ ભાઇ ગઢવી....
મારા પાટણના મણીરાજ ગુજરાતી.....🎹
રાષ્ટ્રીય શ્રી જવેર ચંદ મેઘાણી....
મારા મલકના મારા ગુજરાતી......🎹
(ગુજરાતની આ ગાથા.. મનુ રબારીરે ગાતા...)(૨)
ગુજરાતીની બોલ બાલા............,
(અમે લેરી - લાલા.... અમે લેરી - લાલા...
ગુજરાતી લાલા... અમે લેરી - લાલા......)(૨)

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...