GAMAN SANTHAL - Kyare Malishu
Produce By STUDIO SARASWATI - JUNAGADH,
Producer : MANOJ N JOBANPUTRA.
Lyrics : MITESH BAROT ( Samrat ). Music : RANJIT NADIYA.
Sp. Thanks : MAGAN SANTHAL & PRIYANKA NADIYADWALA. Video Editor : VIRAL PATEL. Location Honour Thanks : (1 )THE GRAND CHETAK PARTY PLOT - SHREE SANJAYBHAI DESAI. (2) SUBHAM HOSPITAL. (3) MAA NO VISHAMO RESTORANT - SHREE SIDHHUBHAI MADI. (4) FIRM HOUSE - SHREE TIKENDRABHAI.
D O P & Concept : CHANAKYA. Acting : PRIYANKA NADIYADWALA & SHASHI PAREKH.
(હો. હો. હો........... હો. હો. હો........
લાલાલાલાલા..... લાલાલાલા...)(2) ¶¶¶
હો..... (ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...)(2)
[આવતા જનમ મારે પાછા મળીશું....] ¶
ઓ હો.... (ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...)(2)
[આવતા જનમ મારે પાછા મળીશું....] ¶
(રાત - દિવસ તને યાદ કરીશું.....)(2)
[આવતા જનમ મારે પાછા મળીશું....] ¶
હો... છુંટી ગયો સાથ તારો, રહી ગયો હું નોંધારો, શુ હતો વાંક મારો, કેમ જશે આ જન મારો, છોડી તમે ચાલ્યા ગયા....
(ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...)(2)
[આવતા જનમ મારે પાછા મળીશું....] ¶
હો.... આવતા જનમ મારે એ વાલી પાછા મળીશું.... ¶¶¶
હો..........
પ્રેમી પંખીડાની જોડી હતી...
વાતો ઘણી ને રાતો થોડી હતી....¶
એ.........
દિવસો મિલાનના ને સમણાની રાત...
યાદ તારી આવે મને મીઠી મુલાકાત...
હંષોની જોડી તૂટી, મુજથી ખુશિયા રૂઠી, શુ હતી પ્રીતડી ઝૂટી, કેમરે દુનિયારે લૂંટી, છોડી તમે ચાલ્યા ગયા....
(ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...)(2)
[આવતા જનમ મારે પાછા વળીશું....] ¶
હો.... (જનમો - જનમ તને પ્રીત કરીશું...)(2)
[આવતા જનમ મારે એ વાલી પાછા વળીશું....] ¶
હો.... આવતા જનમ મારે પાછા વળીશું....¶¶¶
હો..........
જાન જોડી માંડવે હું આવ્યો હતો...
ખુશિયોની સોગાત લાવ્યો હતો...¶
એ..........
પ્રેમની રંગોળી તેતો રંગી હતી...
તુજ પૂજા તુજ મારી બંદગી હતી....
એ.. તું હતી દિલની રાણી...
છોડી ગઈ પ્રેમ કહાની...
આભમાં જય સંતાણી....
આંખમાં આવ્યા પાણી....
છોડી તમે ચાલ્યા ગયા....
(ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...)(2)
[આવતા જનમ મારે પાછા વળીશું....] ¶
ઓ હો.... (રાત - દિવસ તને યાદ કરીશું.....)(2)
[આવતા જનમ મારે વાલી પાછા મળીશું....] ¶
હો.. (આવતા જનમ મારે વાલી પાછા વળીશું....)(3)
વાલી આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
Slow _ (આવતા જનમ મારે વાલી પાછા વળીશું....)(2)
Tame Amari Sathe Lyrics Nu Work Karva Mangta Hoy To Call Karo Prakash Bhai Chaudhary 9998757099
ReplyDeleteContact me on email.
Deletekaushik0444@gmail.com.
Gaman Santhal Age
ReplyDelete