www.Gamitsingar.blogspot.com
જાનું કળાજાની કોર..
મેતો બાંધી પ્રીતની દોર...
તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
તોટો છોડી દિધોરે એક પાલમાં....¶
હે જાનું કળાજાની કોર..
મેતો બાંધી પ્રીતની દોર...
[તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
હે જાનું કીધારે કોલ તું (કેમ ભૂલી ગઈ...)(2)
મારી કાળજે કટાર કટકા (કાર્યાતે હજાર....)(2)
ઘાવ કેમરે રુજાય દરદ ઝીલ્યુના ઝીલાય....
[તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
હે તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
હે જાનું કળાજાની કોર..
મેતો બાંધી પ્રીતની દોર...
[તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
હે તોતો છોડી દિધોરે એક પાલમાં...... ¶¶¶
હે ગોરી ઓઢી ચૂંદલડી (બીજાની આજ....)(2)
તુતો કેવી હળીને દીધા (દિલમારે હા....)(2)
ગોરી કેમરે કેહવાય દરદ ઝીલ્યુના ઝીલાય....
[તેતો માયારે લગાડી મારા દિલમાં...
એ તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
એ જાનું કળાજડાની કોર..
મેતો બાંધી પ્રીતની દોર...
[તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
એ મેતો માની હતી (મનની માણેગર...)(2)
તુતો નીકળી ઝેરીની (ઝેરી નાગણ...)(2)
તેતો મીઠું બોલીને દીધા દલડામાં ડંખ...
[તેતો માયારે લગાડી મારા દિલમાં...
એ તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
હે જાનું કળાજાની કોર..
બાંધી તુજ સંગ પ્રીતની દોર...
[તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
હા તોતો છોડી દિધોરે એક પાલમાં....¶¶¶
રોઈ - રોઈ કરેસે (દિલ ફરિયાદ...)(2)
મળે બેવફાતો જિંદગી (કરશેરે બરબાદ...)(2)
પછી માંગે મળશે નહીં મોત....
[એતો પ્રિત્યુરે જગાડી મારા દિલમાં....
એ પછી છોડીરે દેશેરે એક પાલમાં....] ¶
એ જાનું કળાજાની કોર..
મેતો બાંધી પ્રીતની દોર...
[તેતો પ્રિત્યુંરે જગાડી મારા દિલમાં....
એ તોતો છોડી દિધોરે એક પાલમાં....] ¶
તોતો છોડી દિધોરે એક પાલમાં......¶¶¶
www.Gamitsingar.blogspot.com
Gamit Sahil Kumar
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे