Ad Page

Wednesday, 14 February 2018

Veruma Virdo || Layris Songs ||Rakesh Barot ||Latest New Gujarati Song 2018


Veruma Virado 

Latest new Rakesh barot Song 2018
Title:Veruma Virdo
Singer:Rakesh Barot
Lyrics:Traditional
Music:Ajay Vagheshvari
Director:Raju Patel
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
Online Download:www.rajaramdigital.com

મજબૂત રાખું મનને... મારુ હૈયું રહે નય હાથમાં...
જે દી એ હતી સગડું હતું... મારું સુ:ખ એની સાથમાં...
મજબુર થઈ મારે જીવવું રહ્યું... અને મારા નેણે નીંદના આવતી....
પાદર ઘુમાવે અલ્યા પદમણી મને યાદ તારી એ આવતી, મને યાદ તારી આવતી....,,,,

વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે...
ગેલડીયારે રબારી...
હો. હો. હો.... ગેલડીયારે રબારી...
વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે...
ગેલડીયારે રબારી...
હો. હો.... ગેલડીયારે રબારી.....¶¶¶

પણ પલ - પલ...... પદમણી...... હામભળે.......
અરેરે મારું હલબલ હૈયું જો થાય......
પણ જલથલ......... મોજી નોથરે.......
અરેરે એવા તાંબા મારા દલમો.........,,,

ખેતરે પાક લઈ આવતી, ખેતરિયે પાક લાઇ આવતી હતી રે....
ગેલુંડિરે હજારણ......
હો. હો. હો...... ગેલીરે હો હજારણ.....
વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે...
ગેલીરે હો હજારણ...
હો. હો. હો...... ગેલીરે હો હજારણ..... ¶¶¶

પણ નેણે........ કદી...... નીંદરા........
અરેરે જોને ભાવતા થયા જો ભાત.....
પણ પાક......... થઈને....... ફરવળું.....
અરેરે મારા વહમાં દિનને રાત......,,,

પડનું પાથરણું પાથરતી હતી તર ઉરના ઓશીકે ખવડાવતી હતીરે...
ગેલીરે હો હજારણ...
હો. હો. હો...... ગેલીરે હો હજારણ.....,,
વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે...
ગેલડીયારે રબારી...
હો. હો. હો.... ગેલડીયારે રબારી...

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...