Song - BEWAFA TANE DUR THI SALAAM
Producer - MANOJ N JOBANPUTRA.
Singer - JIGNESH KAVIRAJ
Music - MAYUR NADIYA.
Lyrics & Composer - VIJAYSINH GOL
Choreographer - DIPAK TURI
Editor - VIRAL PAREKH.
DOP - CHANAKYA THAKOR.
Artist - JIGNESH KAVIRAJ, PRIYANKA NADIYADVALA. SHYAMAL SETH, SHASHI PAREKH, RAVINA TILAVAT.
Label - STUDIO SARASWATI
એ સાથ મારો તું.......... હો........... હો. હો. હો.....
(એ સાથ મારો તું છોડી ગઈ મને અઢાવચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....)(2)
હો.... (દુનિયા મારી લૂંટી ગઈને ગઈ તું મારો ભવ બગાડી....)(2)
મુજ ગરીબ ને........... હો....... હો.હો.હો......
અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળાને મોહિગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....
એ સાથ મારો તું છોડી ગઈ મને અઢાવચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....¶¶¶
(હો.... પ્રેમની ઝુઠી એવી કસમો ખાધી..
મુજસંગ તેતો ખોટી પ્રીતડી બાંધી....)¶(2)
હો.... (નોતી તને ધારી આવી નીકળી તુતો બહુ દગાળી....)(2)
પ્રેમના પ્યાલે........... હો....... હો.હો.હો....
પ્રેમના પ્યાલે ઝેર નાખીને તુતો મને પાઇ ગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....¶¶¶
(હો.... તારી હારે જે દી આવી બેવફાઈ થાશે...
એ દી તને મારો હાચો પ્રેમ હમજાશે...¶)(2)
હો... (પ્રેમનો ઝેરી રોગ લગાડી ગઈ તું મારો ભવ બગાડી...)(2)
દર્દ આપી.......... હો........ હો.હો.હો.....
દર્દ આપી દિલ ને ખોટા વાયદા આપી ગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ.....
બેવફા તને દૂરથી સલામ.....,,,¶¶¶
(બેવફા તને દૂરથી સલામ.....)(2)
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे