*singer :RAKESH THAKOR
*lyrics :MONTU THAKOR (NO: 9998724982)
*SAHAYOG :KANUJI(BAREJA) (NO:9099444617)
*music :ajay vagesvari
* recoding : vagesvari studio (paresh patel)
*label :maa meldi digital music
*contect :8980342166
ઓ (બેવફા જાનુડી મને દગો તે દીધો....)(2)
[રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....] ¶
ઓ (બેવફા જાનુડી મને દગો તે દીધો....)(2)
[રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....] ¶
દારૂમે પીધો......... દારૂમે પીધો........
દારૂમે પીધો........ જાનું દારૂમે પીધો......
હો.... દારૂમે પીધો......... દારૂમે પીધો........
દારૂમે પીધો........ જાનું દારૂમે પીધો...... ¶¶¶
(હો... ખુદા મારી જાનું સાથે થઈરે જુદાઈ...
ખુંદા તારી ખુદા ઉપર બહુરે બધાઈ...¶)(2) ¶
હો.... (દિલથી જુદો, મનથી જુદો, અડધો તે કીધો.....)(2)
[રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....] ¶
ઓ (બેવફા જાનુડી મને દગો તે દીધો....)(2)
(રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....)(2) ¶¶¶
(હો..... દગો કરીને જાનું થઈ તું બીજાની...
કાળજે કટારી જાનું તેતો મને મારી....¶ )(2)¶
હો....... (માની હતી પોતાની એને પારકો કીધું....)(2)
[રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....] ¶
ઓ (બેવફા જાનુડી મને દગો તે દીધો....)(2)
(રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....)(2) ¶¶¶
(હો... જાનુંડીએ તો મારી જિંદગી બગાડી
નથી ખબર કે આતો હસેરે દગાળી...¶)(2)¶
હો..... (કયારે જનમનો કેને બદલો રે લીધો....)(2)
[રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....] ¶
હો... (બેવફા જાનુડી મને દગો તે દીધો....)(2)
રતનપુર બોડર જઈને દારૂરે પીધો.....] ¶
દારૂમે પીધો......... દારૂમે પીધો........
દારૂમે પીધો........ જાનું દારૂમે પીધો......
હો.... દારૂમે પીધો......... દારૂમે પીધો........
દારૂમે પીધો........ જાનું દારૂમે પીધો...... ¶¶¶
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे