Singer: - Vijay Suvada
Director: - Nirav Brahmbhatt
Associate Director: - Bonny Patel
Artist: - Pavan Barot,Simran Lulla
Producer: - Dharmesh Rao
Lyrics:- Rajan Rayka, Dhaval Motan
Music: - Jitu Prajapati
Programing : - HR Soni
D.o.p: - Hardik Patel, Unil Mehta
Editor: - Nirav & Bonny (NB)
Recording: - Temple Studio
Art Direction :- Bhavik Sharma
Cast :- Pooja Rao,Pallavi Rao,Dhruvi Rao,Jinal Patel,Shiven Patel,Sanjay Sharma,Bhavik Sharma,Preet Barot,vimal rao
Team: - Sanjay Sharma ( Shambhu) | Dakshesh Parekh
Makeup Artist : - Manisha Barot | Bindu Barot (Khushi Beauty Parlour)
Lights: - Arti Lights
(હું..હું..હું..હું..... હું..હું..હું..હું.....
ઓ....... હો. હો. હો.......)(2) ¶ ¶ ¶
(હોય કોલેજ કેંટીન કે ઉભી બજાર ખબર ના પડે ક્યારે થઈ જાય પ્યાર...¶ )(2)¶
મળે નજરથી - નજર જોને એકવાર હોઠ બંધ હોવા સતાં થઈ જાય ઇજહાર.....¶
ભલે ગર્લફ્રેન્ડ જોણી અ જોણી ....¶
ભલે ગર્લફ્રેન્ડ જોણી અ જોણી....¶
પણ રાજાને........¶
(પણ રાજાને ગમે એ રોણી.....)(2)
એ ભઇ (રાજાને ગમે એ રોણી.....)(2) ¶¶¶
(હો... મરજીના માલિક ના ફેકુ દિલસે પ્રેમી પંખીડાની જાબી મહેફિલ છે.....¶) (2)¶
એ જેની આંખોમાં પ્રીત પરખોણી....
જેની આંખોમાં પ્રીત પરખાણી....
રાજાને........ ¶
એ ભઈ (રાજાને ગમે એ રોણી...)(2) ¶
એ ભઈ રાજાને ગમે એ રોણી.....
અલ્યા રાજાને ગમે એ રોણી.....¶¶¶
(હું શેરનો શોખીન તું ગામડાની ગોરી...
આવને બાંધી લવ પ્રેમની દોરી....¶ )(2)¶
એ (મારા ઘરના ભરાવું તને પોણી...)(2)
પછી રાજાને.......
એ પછી (રાજાને ગમે એ રોણી.....)(2) ¶
હોય કોલેજ કેંટીન કે ઉભી બજાર ખબર ના પડે ક્યારે થઈ જાય પ્યાર...¶
મળે નજરથી - નજર જોને એકવાર હોઠ બંધ હોવા સતાં થઈ જાય ઇજહાર.....¶
ભલે ગર્લફ્રેન્ડ જોણી અ જોણી....¶
ભલે ગર્લફ્રેન્ડ જોણી અ જોણી....¶
એ ભઈ રાજાને...........
એ પણ રાજાને ગમે તે રોણી.....
[પણ રાજાને ગમે એ રોણી.....] ¶
એ [પણ રાજાને ગમે તે રોણી.....] ¶
અલ્યા [રાજાને ગમે તે રોણી.....] ¶
પણ રાજાને..........
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे