Ad Page

Monday, 8 January 2018

Dilna Zakhm - Vijay Thakor - layric songs - Bewafaa Song - Ekta Sound

Singer : Vijay Thakor
Album : Dilna Zakhm
Artist : Vijay Thakor, Javed, Aarti, Jigna
Music : Ravi - Rahul
Lyrics : Bharat Koli
For Live Program Vikramsinh Vaghela (9824072151)
Directed By : DJ 2 (Ajaysinh Rana, Govind Lakhvara, Bhupatsinh Chavada)
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Label : Ekta Sound

ઓ..... બેદર્દી..... ઓ..... બેદર્દી......
ઓ..... બેદર્દી..... ઓ..... બેદર્દી......¶

હો.... નથીરે ભુલાતા........... નથીરે ભુલાતા....
તારા દીધેલા દિલના જખમ........
[તારા દીધેલા દિલના જખમ........] ¶
હો.... નથીરે ભુલાતા........... નથીરે સહેવાતા....
તારા દીધેલા દિલના જખમ........
હો....[તારા દીધેલા દિલના જખમ........] ¶
હો.... (ડગલેને - પગલે યાદ આવે...
આંખો માંથી આશુ લાવે....)(2) ¶
હો..... નથી વિસરાતા.........નથીરે ભુલાતા.....
(તારા દીધેલા દિલના જખમ........)(3)
હો... તારા દીધેલા દિલના જખમ........¶¶¶

હો..... તિર તલવારના........ ઘાવ જો હોયતો....
ભરાઈ જાયે........ થોડા દિવસમા......¶
હો..... દવા મલમને...... દુવા કરેતો....
રુજાઈ જાયે...... થોડા દિવસમાં......
રુજાઈ જાયે...... થોડા દિવસમાં......¶
હો..... નથી આ રુજાતા..........નથી આ ભરાતા.......
તારા દીધેલા દિલના જખમ........
[તારા દીધેલા દિલના જખમ........] ¶
હો.... (ડગલેને - પગલે યાદ આવે...
આંખો માંથી આશુ લાવે....)(2) ¶
હો..... નથી વિસરાતા.........નથીરે ભુલાતા.....
(તારા દીધેલા દિલના જખમ........)(3)
હો... તારા દીધેલા દિલના જખમ........¶¶¶

હો...... ક્યાંય હવે.. નથી ગમતું...... જીવન લાગે ઘોર અંધારું......¶
હો..... પીળા એવી.. થાય જિગરમાં.....
મોત હવે આવેતો સારું......
મોત હવે આવેતો સારું......¶
હો..... નાથીરે વેઠાતા........ નથીરે સહાતા.....
તારા દીધેલા દિલના જખમ........
[તારા દીધેલા દિલના જખમ........] ¶
હો.... (ડગલેને - પગલે યાદ આવે...
આંખો માંથી આશુ લાવે....)(2) ¶
હો..... નથીરે વેઠાતા...... નથીરે સહેવાતા......
(તારા દીધેલા દિલના જખમ........)(3)
હો... તારા દીધેલા દિલના જખમ.......
દીધેલા દિલના જખમ.......
હો... તારા દીધેલા દિલના જખમ.......
દીધેલા દિલના જખમ.......
દીધેલા દિલના જખમ.......

હો..... તિર તલવારના........ ઘાવ જો હોયતો....

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...