Singer : Jignesh Kaviraj
Album : Maa - Baap Thi Motu Koi Nathi
Music : Mayur Nadiya
Recording : Shivdhara Studio
Lyrics & Composer : Vijaysinh Gol
Line Producer : Vijay Balva
Co-Producer : Navghan Mundhva (Nagal Dham)
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Label : Ekta Sound
હો....... આજ પૂજણા....¶
હો.....આજ પૂજાશે.....¶
હો..... આજ પૂજણા આજ પૂજાશે....
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે...
ઓ ભાઈઓ બેની... ¶
[મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી....] ¶
હો... [માત - પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી....] ¶
હો..... આજ પૂજણા આજ પૂજાશે....
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે...
ઓ ભાઈઓ બેની... ¶
[મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી....] ¶
હો... [માત - પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી....] ¶ ¶¶¶
(હો... હો. દુઃખની તડકામાં સુખની એ સાય છે...
પગ પડે પાછાતો એજ પુરે હામ છે...¶)(2)
કદીના દુભાવીયે....¶
હો..... કદીના દુભાવીયે... હૈયુ એમનું....
કદીના દુભાવીયે... હૈયુ એમનું....
ઓ ભાઈઓ બેની... ¶
[મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી....] ¶
હો... [માત - પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી....] ¶ ¶¶¶
હો.... મળે આશિષ જેણે બેડો એનો પાર છે....
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે....¶
હો.. હો...... મળે આશિષ જેણે બેડો એનો પાર છે....
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે....
વૈદ્ય પુરાણે.....¶
હો.... વૈદ્ય પુરાણે.. આ કીધું છે...
દાદા ગણેશે.. સિદ્ધ ધર્યુ છે....
ઓ ભાઈઓ બેની... ¶
[મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી....] ¶
હો... [માત - પિતાથી મોટું આ જગમાંરે કોઈ નથી....] ¶
હે નવઘણ મુધવા કેય મા - બાપથી મોટુરે કોઈ નથી....
મળે આશિષ જેણે બેડો એનો પાર છે....
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે....
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे