Ad Page

Friday, 5 January 2018

Rona Ser Ma | GEETA RABARI | LATEST GUJARATI SONGS 2017

Singer - Geeta Rabari
Director - Dhruval Sodagar
Producer - Deepak Purohit, Dhruval Sodagar
Label - Raghav Digital
Lyrics - Manu Rabari, Deepak Purohit
Music - Mayur Nadiya
Arial Shot: Ashish Kalyani (Shiv Studio) Naroda

YouTube - http://goo.gl/GfJ6xe

શેરમાં શેરમાં....¶
એ શેરમાં શેરમાં....¶ ¶¶¶
શેરમાં શેરમાં....¶
એ શેરમાં શેરમાં....¶
[રોણા શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....] ¶
[રોણા શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....] ¶
હે....... (મારા વડવાળાની મેર અમે લેરમાં રે....)(2)
[શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....] ¶
એ શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....¶¶¶

એ રાયકા રબારી રે હાય...
[અમે માલધારીના દીકરા..] ¶ ¶¶¶

(એ બાઈક બુલેટ ને ગાડી છેં ઓડી...
છૂટી ગાડીઓ જાને બંદૂકની ગોળી...¶)(2)
એ.. હે...... (ભલે દુસમનો હોય બધા વેરમાં રે...)(2),
[શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....] ¶
હા શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે.... ¶¶¶

[પાઘડી રમતા રોમ મારા વાલા...] ¶
પાઘડી રમતા રોમ મારા વાલા... ¶¶¶

એ ભઈ દોસ્તોની મહેફિલમાં દોસ્તીની ફોજ છે...
ભાઈ બંધોની ભેળા જિંદગીની મોજ છે...¶
અરે દોસ્તોની મહેફિલમાં દોસ્તીની ફોજ છે...
ભાઈ બંધોની ભેળા જિંદગીની મોજ છે...
એ.. હે....... (મારા માલધારી બધા મારી ફેરમા રે...)(2),
[રોણા શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....] ¶
રોણા શેરમાં રે રોણા શેરમાં રે....
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે....

હે રોણા શેરમાં રે રોણા શેરમાં રે....

2 comments:

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...