Singer : Bhavesh Barot
Album : Aankhe Thi Dard Na Anshu Pade Che
Music : Ajay Vagheshwari
Recording : Vagheshwari Studio (Paresh Patel)
Lyrics & Composer : Atul Ujediya
️Video Directer : Raj Joshi
️Hitesh Barot - Live Program Mate (9824276777, 9825876777)
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Label : Ekta Sound
[આખેથી દર્દના આંસુ પડેસે....] ¶
હો..... [આખેથી દર્દના આંસુ પડેસે....] ¶
(કર્યો તે દગો મારું દિલ પર પડેસે....)(2)
[આખેથી દર્દના આંસુ પડેસે....] ¶
મારી આખેથી દર્દના આંસુ પડેસે....¶¶¶
(મેં ઘર બાર છોડ્યું હતું તારા માટે...
લુંટાઈ ગયો હુતો પ્રેમનીરે વાટે......¶ )(2) ¶
(આ [હૈયામાં પ્રેમની હોળી બળેસે....] ¶ )(2) ¶
(કર્યો તે દગો મારું દિલ પર પડેસે....)(2)
[આખેથી દર્દના આંસુ પડેસે....] ¶
હો.... [આખેથી દર્દના આંસુ પડેસે....] ¶ ¶¶¶
(બીજાની થઈ સાથ મારો તું છોડી....
આ દિલના લોહીની તે પીઠીરે ચોળી...¶ ) (2) ¶
[મારા પ્રેમનો કેવો બદલો મળે છે....] ¶
[મારા પ્યારનો કેવો બદલો મળે છે....] ¶
(કર્યો તે દગો મારું દિલ પર પડેસે....)(2)
[આખેથી દર્દના આંસુ પડેસે....] ¶
મારી [આખેથી દર્દના આંસુ પડેસે....] ¶ ¶¶¶
તે ઘાયલ બનાવ્યો હવે કેમ જીવાસે...
જુરી - જુરીને મારો જીવડોરે જાશે...¶
મને ઘાયલ બનાવ્યો હવે કેમ જીવાસે...
જુરી - જુરીને મારો જીવડોરે જાશે...¶
([કરીને ભરોસો આ પ્રેમી રડેસે....] ¶ )(2) ¶
(કર્યો તે દગો મારું દિલ પર પડેસે....)(2)
[આખેથી દર્દના આંસુ પડેસે....] ¶
(હો...... [આખેથી દર્દના આંસુ પડેસે....] ¶ )(2) ¶ ,,,,
મેં ઘર બાર છોડ્યું હતું તારા માટે...
લુંટાઈ ગયો હુતો પ્રેમની વાટે......
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे