Singer:-AshvinThakor
Lyrics:-Gabbar Thakor
Music:-Jitu Parjapati
Rcoding:-Shivam Recording Studio (Visanagar)
Music Lebal:-Rajkumar Maganlal
એ (હાથમાંસે કોથળીને કોથળીમાં દાર...)(2)
[બેવફા સનમ તને સુટ્ટી ડોલ મારું....] ¶
એ (હાથમાંસે કોથળીને કોથળીમાં દાર...)(2)
[બેવફા સનમ તને સુટ્ટી ડોલ મારું....] ¶
હો.... તારાતે પ્રેમમાં દારૂડિયો થઈ ગયો....
તને જોઈને ડોલ ભરી દારૂ પી ગયો....¶
એ (હાથમાંસે કોથળીને કોથળીમાં દાર...)(2)
[બેવફા સનમ તને સુટ્ટી ડોલ મારું....] ¶
હો..... બેવફા સનમ તને સુટ્ટી ડોલ મારું.... ¶¶¶
(હો.... પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી હતી...
દિલ ઉપર હાથ રાખી સોગંધ ખાતી હતી....¶)(2)¶
(તારારે પ્રેમમાં દારૂડિયો થઈ ગયો....)(2)¶
એ ગાડી હવે ગોમના અંડે જવાની...
દેશી દારૂની મહેફિલ થવાની....
[બેવફા સનમ તને સુટ્ટી ડોલ મારું....] ¶
ઓ.... [બેવફા સનમ તને સુટ્ટી ડોલ મારું....] ¶
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे