Male - બેની હવેતો તારા પણ લગ્ન કરાવી દેવા પડશે...
Female - ભાઇ મે કિધુને મારે લગ્ન નથી કરવા....🎹🎹🎹
હે મારી બેની તારી હાંથે લાડો ગોતી દઉ....
મારી નોનચક બેની તારા લગન કરાવી દઉ....
હે તારા લગન માં તને હોડી ગાડી લઇ દઉ...
"તને ચાંર - ચાંર બંગડી વાલી ગાડી લઇ દઉ...
તને ચાંર - ચાંર બંગડી વાલી હોડી લઇ દઉ...🎹
હે મારી બેની તને રાજ કુવર દોતી દઉ...
એની સાથે લાડકડી તારા લગન કરાવી દઉ...
હે તારા લગન માં ખુ:શીયોની સોગાત કરી દઉ....
"તને ચાંર - ચાંર બંગડી વાલી ગાડી લઇ દઉ...
તને ચાંર - ચાંર બંગડી વાલી હોડી લઇ દઉ...🎹
હે મારી બેની તારી હાંથે લાડો ગોતી દઉ...
મારી નોનચક બેની તારા લગન કરાવી દઉ....
હે તારા લગન માં તને હોડી ગાડી લઇ દઉ...
"તને ચાંર - ચાંર બંગડી વાલી ગાડી લઇ દઉ...
તને ચાંર - ચાંર બંગડી વાલી હોડી લઇ દઉ...🎹 🎹🎹🎹
હે જોડી જાડેરી જાન આવસે મોઘેરા મહેમાન....
જોડી (જાડેરી જાન.........)(૨)
હા જોડી જાડેરી જાન આવસે મોઘેરા મહોમાન....
તારો લાડો હસે ફાઇન એને જોવા થાસે લાઇન...
હે તારા સપનાનો માણેગર હો. હો. હો...
(તારા સપનાનો માણેગર તને ગોતી દઉ....)(૨)
એ એની સાથે હુ બેની તારા લગન કરાવી દઉ....
તને ચાંર - ચાંર બંગડી વાલી ગાડી લઇ દઉ...
તને ચાંર - ચાંર બંગડી વાલી હોડી લઇ દઉ......
-ગાડી લઇ દઉ.... તને હોડી લઇ દઉ....
લાડો ગોતી દઉ.... તારા લગન કરાવી દઉ....🎹🎹🎹
હે તુ ના પાડે છે ચમ તને મારીરે કસમ...
તુ (ના પાડે છે ચમ....)(૩)🎹
હા તુ ના પાડે છે ચમ તને વિરાની કસમ..
સોધી લાવુ એવો વર હોયના કોઇથી એ કમ...
હે તારા છે થી તણો..... હો. હો. હો.....
(તારા છે થી તણો સણગાર ગોતી દઉ...)(૨)
પછી એની હુ વિધાતાને જાણ કરી દઉ...
"તને ચાંર - ચાંર બંગડી વાલી ગાડી લઇ દઉ...
બેની ચાંર - ચાંર બંગડી વાલી ગોડી લઇ દઉ...🎹
હે મારી બેની તારી હાંથે લાડો ગોતી દઉ...
મારી નોનચક બેની તારા લગન કરાવી દઉ...
હે તારા લગનમાં તને હોડી ગાડી લઇ દઉ...
તને ચાંર - ચાંર બંગડી વાલી ગાડી લઇ દઉ...
તને ચાંર - ચાંર બંગડી વાલી હોડી લઇ દઉ...
ગાડી લઇ દઉ..... તને હોડી લઇ દઉ.....
લાડો ગોતી દઉ..... તારા લગન કરાવી દઉ.....
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे