ઓ.હો.હો........ હો.હો.હો....... હો.હો.હો...... હો.હો.હો........
નથી રહેવાતુ.... નથી સહેવાતુ......
હો....... હો.હો... નથી રહેવાતુ.... નથી સહેવાતુ.......
કોને કહુ મારા રુદિયાની વાતો......
હો... નથી રહેવાતુ.... નથી સહેવાતુ.....
કોને કહુ મારા રુદિયાની વાતો.....
હો..... જ્યા જોવુ ત્યા તુજતો દેખાય....
તારી યાદોમાં રાત - દિન જાય.....
નથી જીવાતુ... નથી મરાતુ.... (જાનું.....)(૪)
નથી જીવાતુ.... નથી મરાતુ....
કોને કહુ મારા મનડાની વાતો....
કોને કહુ જાનુ રુદિયાની વાતો......🎹🎹🎹
હો..... શ્વાસે - શ્વાસે નામ તારુ....
તારી યાદોમાં હુતો જીવુશું જાનું....
હો..... શ્વાસે - શ્વાસે નામ તારુ....
તારીરે યાદમાં જીવુશું જાનું....
નથી ભુલ્યોકે નથી ભુલવાનો....
દિલમાં તારા રહેવાનો.....
નથી હસાતું.... નથી રડાતું....🎻
હો..... નથી હસાતું..... નથી રડાતું.....
કોને કહુ મારા રુદિયાની વાતો......
હો.... નથી રેવાતું.... નથી સહેવાતું.....
કોને કહુ મારા મનડાની વાતો....
કોને કહુ મારા રુદિયાની વાતો......🎹🎹🎹
હો..... ના હતો વાક તારો... ના હતો કોઇ ગુનો મારો.....
તોયે જગતે મને કેમરે એકલો પાડ્યો.....
હો.... નતોરે વાક તારો.... નતો કોઇ ગુનો મારો....
તોયે જગતે મને કેમરે એકલો પાડ્યો.....
હોઇઆ જુદાઇ જીવ એક..........
મારા.. પ્રેમની રાખો દેખ - રેખ..............
નથી જવાતુ..... નથી રહેવાતુ.....
હો........જાનું વિના... નથી જવાતું..... નથી રહેવાતું.....
કોને કહુ મારા રુદિયાની વાતો......
હો..... નથી રહેવાતુ..... નથી સહેવાતું.....
કોને કહુ મારા રુદિયાની વાતો......
હો.... કોને કહુ મારા મનડાની વાતો.....
હો..... કોને કહુ મારા...... રુદિયાની વાતો............
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे