શાયરી - આશીકોકી આંખોમે જો પાણી હે....
સબ ઇન હસીનાઓ કી મેહેરબાની હે....🎸
હો..... (હાંથમાં છે વિસકી ને આંખોમાં પાણી...)(૨)
" બેવફા સનમ તારી બહુ મેહેરબાની...🎹
હો.... (દર્દ મેતો લિધા કરી ખુશીયોની લીણી.....)(૨)
" બેવફા સનમ તારી બગુ મેહેરબાની.....🎹
(હો................. હો..હો..
ઝેર પિધા મે જાણી - જાણી......)(૨)
હાથમાં છે વિસકી ને આંખોમાં પાણી....
" બેવફા સનમ તારી બહુ મેહેરબાની.....🎹
હો..... હાંથમાં છે વિસકી ને આંખોમાં પાણી...
(બેવફા સનમ તારી બહુ મેહેરબાની.....)(૨) 🎹🎹🎹
શાયરી - શરાબ ભી અબ તો પાણી લગતી હે....
જીંદગી જૈસે બિતી હુઇ કહાની લગતી હે...
મેહફિલોસે નહી રહા કોઇ તાલુક હમારા...
(સાયદ તનહાઇ સે દોસ્તી પુરાની લગતી હે....)(૨)🎸
હો..... ઇશ્કમાં હુતો...દર્દ સહુશું...
મારી કહાની... મુજને કહુશું...🎸
હો..... મરી - મરીને... હું જીવુશું...
તનહા - તનહા... દર્દ સહુશું....
(હો................હો..હો..
આવી નોહોતી મે તુજને જાણી....)(૨)
હાંથમાં છે વિસકી ને આંખોમાં પાણી....
" બેવફા સનમ તારી બહું મેહેરબાની....🎹
હાંથમાં છે વિસકી ને આંખોમાં પાણી....
)બેવફા સનમ તારી બહું મેહેરબાની....)(૨) 🎹🎹🎹
શાયરી - ઉલફતે જંગમે હમ ઇસ કદર ખોયે હે...
જબસે હુઇ હે મોહબત્ત.. ના કદી ચેનસે સોયે હે...
હસતા હુવા દેખકે હમે...ધોખાના ખાના...
(તનહાઇ મે હમ ભી ફુટ - ફુટ કર રોયે હે....)(૨)🎸
હો..... દિલમાં મારા.. દર્દનો દરીયો...
ભુલ હતી તારા.. પ્રેમમાં પડીયો....🎸
હો..... દલડાને બાલી... રાખ કરી દવ...
મોતજો આવેતો.. બાખ ભરી લવ...
હો................. હો.. હો..
મારી ભુલ મને સમજાયી.....
હો................. હો.. હો..
મારી ભુલ હવે સમજાયી.....
(આસે મારી જીંદગીની આખરી કહાની....)(૨)
" બેવફા સનમ તારી બહું મેહેરબાની....🎹
હો.... (હાંથમાં છે વિસકી ને આંખોમાં પાણી...)(૨)
બેવફા સનમ તારી બહું મેહેરબાની...
Slo - બેવફા સનમ તારી બહું મેહેરબાની...,
(હાંથમાં છે વિસકી ને આંખોમાં પાણી....)(૨)
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे