Ad Page

Friday, 30 June 2017

Thai Gayo Saraabi 2017 Jagdish Thakor


હો   (ભુલવા નામ તારુ... પિવુશું દારુ....)(૨) 🎹

એક (બેવફાની યાદમાં શરાબી થઇ ગયો...)(૨)
મને લોકો કહેછે. હરામી થઇ ગયો....🎹
હો   (મુખડું જોવા તારુ  રૂદિયુ રોવેછે઼ મારુ...)(૨)
(તારીરે યાદમાં મવાલી થઇ દયો.....)(૨)
બહું બોલુશું હાજર જવાબી થઇ ગયો....🎹
મનેલકો કહેછે. મવાલી થઇ ગયો....🎹  🎹🎹🎹

(હો......  દિલ અને દારુને વરસો થી વેર છે.
મારે ઝેરને તારે લેર છે....🎹)(૨)🎹
(નથી કર્યું તે સારુ દુખ દિધુ અણધાર્યું...)(૨)
(નામ ના ગુમાવી અ નામી થઇ ગયો.....)(૨)
મને લોકો કહેછે઼ હરામી થઇ ગયો.....🎹
હો   (ભુલવા નામ તારુ પિવુશું રોજ દારુ....)(૨)
(બેવફાની યાદમાં શરાબી થઇ ગયો....)(૨)
(મને લકો કહેછે઼ મવાલી થઇ ગયો....🎹)(૨) 🎹🎹

(હો ....   પોતાના મારા મને પારકો ગણે છે.
પ્રેમ કર્યોને ગુનેગાર ગણે છે઼....🎹)(૨)🎹 (પિવામાં નથી સારૂ ના પિતા યારો દારુ....)(૨)
(પ્રેમની રમતમાં જુગારી થઇ ગયો....)(૨)
એક બેવફાની કાજે ભિકારી થઇ ગયો....🎹
હો...  (ભુલવા નામ તારુ પિવુશું રોજ દારુ....)(૨)
(બેવફાની યાદમાં શરાબી થઇ ગયો....)(૨)
(મને લોકો કહેછે. મવાલી થઇ ગયો......🎹)(૩🎹)
હો......  ભુલવા નામ તારુ......... હો.................. હો...........,,,,,,
હું...... બેવફાની યાદમાં...... શરાબી થઇ ગયો................

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...