Ad Page

Saturday, 19 August 2017

બેવફા જાનુ (બાબર રાયકા 2017 )

એ..... પિવુશુ રોજ દારૂ......
એ.  (પિવૂશું રોજ દારૂ  ભૂલવાને નોમ તારૂ.....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....#
એ.  (પિવૂશું રોજ દારૂ  ભૂલવાને નોમ તારૂ.....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા જાનુ....#
એ... હે........
(જાન મારી જાનુ રોતઘ હું સાનુ - સાનુ.....)(2)
હૈ...... " ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....#
એ.  (પિવૂશું રોજ દારૂ  ભૂલવાને નોમ તારૂ.....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....# ###

(હો.....પોતાની માની તને દલ મેતો દિધુ....
દગો કરીને જાનુ વેર કયું લિધુ.....# )(2)#
એ.... કહ્યું કર્યુ મે તારૂ.....
એ.  (કહ્યું કર્યું મે તારૂ  કોય થયુના મારૂ.....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....#
એ.  (પિવૂશું રોજ દારૂ  ભૂલવાને નોમ તારૂ.....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....#
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....# ###

(હે..... રતનપુર બોડર જવા મન થાય મારૂ....
વિષકી ને બિયર પિવૉ નોમ લઈને તારૂ...#)(2)#
એ... ભુલીને પ્યારૂ - પ્યારૂ......#
એ.... (ભુલીને પ્યારૂ - પ્યારૂ જીવન બગાડ્યું મારૂ....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ...#
એ.  (પિવૂશું રોજ દારૂ  ભૂલવાને નોમ તારૂ.....)(2)
" ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ....#
હે..... (ફરીથી તું ના મળતી ઓ બેવફા ઓ જાનુ......)(3)###

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...