એ (હાથ ઉપર હાથ રાખી વાત કરુ દિલની....)(૨)
" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#
હો.... (દિલમાં તે હાથ રાખી વાત કરુ દિલની....)(૨)
" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#
હો.... (અમર રેસે પ્રિત તારીને મારી....)(2)
" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી....#
દિલમાં તે હાથ રાખી વાત કરુ દિલની....)(૨)
" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#
હો..." ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...# ###
હો .... તું મારો શ્વાસ જાનુ તુજ વિશ્વાસ છે....
પેલી નજરનો મારો પેલો - પેલો પ્યાર છે....#
હો.... હોઠે તારા ગીતને દિલમાં તારી યાદ છે....
તારો પ્રેમી તો તારા પ્રેમમાં પાગલ છે....#
ઓ... તને ચાહું છું જાનુ નોનારે નોનપણથી...
પ્રેમ કરુશુ તેને હૈયાનારે હેતથી....
" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#
એ... યાદ મને આઠે આઠ ફરતું રેવાની...
સાજને સવાર તો થાતી રેવાની...
" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#
હો...." ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...# ###
ઓ.... તારા વગર નથી પડી મને કોઇની...
ભલેને વેરી થાય દુનિયા રે મારી....#
ઓ.... તારા માટેતો અર્પણ મારી જિંદગી...
તને સાચવશુ જાનુ હૈયાનારે હેતથી...#
હો... દિલની વાત હવે. દિલમાં ના રાખજો...
રેજો હસીને ગોરી હોમુ તમે તાકજો...
ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#
હો... ( દિલમાં તે હાથ રાખી વાત કરુ દિલની....)(૨)
(" ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...#)(2)#
હો...." ઓરે જાનુડી તું છે જિંદગી રે મારી...# ###
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे