( હો .... પ્રેમ કરીને દિલ જોડીને છોડીના જવાય....
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલીના જવાય...#)(2)#
હો.... ભુલીના જવાય.... છોડીના જવાય....
સાજણને એકલો મેલીના જવાય.....
ભુલીના જવાય.... જાનુ છોડીના જવાય....
સાજણને પડતો... મેલીના જવાય.....#
ઓ.... પ્રેમ કરીને દિલ જોડીને છોડીના જવાય....
(પ્રેમ ભરેલા દિલને તોડી ભુલીના જવાય...)(2) ###
શાયરી :
હમેતો વફાકી મુરત બનના થા,
પર બેવફા બન ગયે,
ઉજડા ચમન તુમ્હારાભી , હમારાભી,
ફિરભી આપકે ગુનેગાર બન ગયે,
હો.... પલમા તે મારી આ દુનિયા ઉજાડી...
"ઝુટી સોગંદ ખઇને માયારે લગાડી....#
હો.... ખીલેલી અમારી મુર્ઝાઇ ફૂલવાડી....
"તારા વિના આવી જીવવાની વારી....#
ઓ... (મુબારકને તારી રેજે તું ખુશહાલ...
ગલીયે - ગલીયે ફરૂ હુતો થઇને રે બે હાલ....)(2)
(હું થઇને રે બે હાલ.....)(2)
હો.... ભુલીના જવાય.... છોડીના જવાય....
સાજણને એકલો મેલીના જવાય.....
ભુલીના જવાય.... જાનુ છોડીના જવાય....
સાજણને પડતો... મેલીના જવાય.....#
ઓ.... પ્રેમ કરીને દિલ જોડીને છોડીના જવાય....
(પ્રેમ ભરેલા દિલને તોડી ભુલીના જવાય...)(2) ###
શાયરી :
ઈતને ભુરેતો હમભી નહીથે,
જો બે વજા પ્યારકો બદનામ કરતે,
યે તો મજબુર હમારા ફક્રથા,
નહી તો બે મોત હમના મરતે,
હો.... બેવફા સનમ તારી થઇ મહેરબાની...
તારા લીધે તો મારી થઇ બદનામી....
શાયરી :
અબ હમતો સફર કરતે હે,
યાદ આયેતો થોડા રો લેના,
ફિરભી હમારી ભુલ લગેતો,
કબ્રપે આકે બદ દુવા દે દેના,
હો.... દુનિયા તો તારી મારી વાતો રે કરશે...
"તારો મજનુ બિચારો બે મોત મરશે....#
અરે (એકલો મેલી.. રડતો મેલી.. છોડીના જવાય....
પ્રેમ કરીને પ્રેમીને એમ દગોના દેવાય....)(2)
દગોના દેવાય....આમ દગોના દેવાય....#
હો.... ભુલીના જવાય.... છોડીના જવાય....
સાજણને એકલો મેલીના જવાય.....
ભુલીના જવાય.... જાનુ છોડીના જવાય....
સાજણને પડતો... મેલીના જવાય.....#
(ઓ.... પ્રેમ કરીને દિલ જોડીને છોડીના જવાય....
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલીના જવાય...)(2)
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલીના જવાય...)(2)
પ્રેમ ભરેલા દિલને તોડી ભુલીના જવાય.......
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे