Slow _ ગ્લાસ તુટ્યા કાચના....
દિલ તુટ્યા પ્રેમના....
(બેવફા સનમ ઝેર...
પિધા તારી યાદના....)(2)..###
Start _ (હો........... હો.હો.હો...
હો........... હો.હો.હો...)(2)
ગ્લાસ તુટ્યા કાચના....#
દિલ તુટ્યા પ્રેમના....#
ગ્લાસ તુટ્યા કાચના....
દિલ તુટ્યા પ્રેમના....
"બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....#
હો... (આસુ ખુટ્યા આખના...
પાણી આવ્યા લોહીના...)(૨)
"બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....#
હો....."બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....# ###
(હો.... દિલમાં મારા દર્દનો દરીયો....
ભુલ મારી હૂં તારા પ્રેમમાં પડીયો....#)(૨)
કરૂશુ હું પ્રાથના...#
દિલ કોઇનું તુટી જાયના...#
કરૂશુ હું પ્રાથના...
દિલ કોઇનું તુટી જાયના...
"વૈધના બેવફાઈની વેઠીરે વેઠાયના....#
(ગ્લાસ તુટ્યા કાચના....
દિલ તુટ્યા પ્રેમના....)(૨)
"બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....#
હો... "બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....# ###
(હો... સેતરી ને તે.. સાથ મારો છોડ્યો...
ઘાયલ કરીને.. ભરોસો રે તોડ્યો....#)(2)
લિધા રંગ લોહીના....#
બેવફા લખું હાથમાં....#
લિધા રંગ લોહીના....
બેવફા લખું હાથમાં....
"બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....#
(ગ્લાસ તુટ્યા કાચના....
દિલ તુટ્યા પ્રેમના....)(૨)
"બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....#
હો....(બેવફા સનમ ઝેર પિધા તારી યાદના....)(3)
હો......બેવફા સનમ ઝેર... પિધા તારી યાદના....
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे