Ad Page

Sunday, 8 October 2017

આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...( Pravin Luni 2017 )

(એ..હે..... લા લા લા લા...)(2)#
વોડકા ને રમ જાનુ વોડકા ને રમ...
દિલના જખમ જાનુ દિલના જખમ....###

બિજા સાથે ઓટા મરે મારી સનમ...
લાજ કોઈ બેવફા ને આવે ના સરમ...
સાથ મારો છોડીને તોડી ગય કસમ...
દિલમાં દર્દ ને આપી ગય ગમ....#
આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...#
(આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...)(2)
(બેવફા જાનુ આતો દિલના જખમ છે...)(2)
(બેવફા જાનુ આતો દિલના જખમ છે...)(2)###

લા લા લા.....#     (લા લા લા...)(2)
લા.લા લા  લા લા લા લા લા લા લા......###

(મંદિર જેવું મારા ઘરનું રે ધાબૉ..
બનાવી દિધુ તે દિવન આભુ....# )(2)
દગાખોર જાનુ તારા ઝુઠા છે બોલ..
પ્રેમીને તારા તુ ફેરવે છે.ગોળ...
દગાખોર જાનુ તારૂ ચાલે છે જોર....
રોડ પર લાવી મને શું મળ્યું તું બોલ...
(બેવફા જાન આતો દિલના જખમ છે...)(2)
(આશિકોની....)(2)
(આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...)(2)###

(આશિક તારો ડફ થાય તો
 ગાડીરે 120 રફ જાય જો...#)(૨)
તારા વગર જાનુ હુતો જીવન જીવુ..
વાત તારી આવેતો વતરે ટાળૂ...
દિલ પર મારા નથી રેતુરે કાબુ...
તયેજ નથી હુરે કરૂ મોતને વાલુ...
(બેવફા જાન આતો દિલના જખમ છે...)(2)
(આશિકોની....)(2)
(આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...)(2)
(બેવફા જાનુ આતો દિલના જખમ છે...)(2)
(આશિકોની...)(2)
(આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...)(2)
2 - ( આશિકોની મેહફીલમા વોડકા ને રમ છે...)(2)

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...