Singer : Jignesh Kaviraj
Album : Premino Prem
Music : Mayur Nadiya
Recording : Shivdhara Studio
Lyrics : Manu Rabari
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Label : Ekta Sound
હો.............(તારા.. [પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....]¶ )(2)]¶
અરે.. પારકો પિયુ વાલો.. ઓરે બેવફા સાજણ..
બિજાનો હાથ તમે.. ઝાલ્યો બેવફા સાજણ...
[પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....]¶
હો............. હો.. તારા.. પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....¶¶¶
હો....... નોતુ ધાર્યું કે આવુ થાસે મારી સાથે...
તારા માટે રોવું પડશે ચૌ દાડે....¶
ઓ....... હો.. હો.. દિલનું દરદ કોને જઇને કેવું મારે...
જીવું તો જીવું હવે કોનારે સહારે....¶
અરે.. જગથી ગયો હુતો.. હારી બેવફા સાજણ...
જીવતા જીવ દિધો.. મારી બેવફા સાજણ...
[પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....]¶
હો.......... હો.. તારા..પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....¶¶¶
હો..... મારોઆ દર્દ તને ક્યારે સમજાસે...
તારી સાથે જ્યારે બેવફાઈ થાસે...¶
હો..... મારોઆ પ્રેમ તને એદી સમજાસે...
આખો તારી મને ગોતી થાકી જાસે...¶
અરે.. કોઇ નહીં હોય તારી.. પાસે બેવફા સાજણ...
લોહીના આસું વહે.. આખે બેવફા સાજણ...
[એદી તને જાનુ મારો.. પ્રેમરે સમજાસે..]¶
હો..... તારા.. [પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....]¶
હો... તારા.. [પ્રેમીનો પ્રેમ ચમ.. વિસાવી મેલ્યો....¶¶¶
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे