(વન વગડામાં.. જંગલમાં.. અમે ભુલા પડ્યા...)(2)
મારી જાનુડીના પ્રેમમાં ભુલા પડ્યા હો રાજ ભુલા પડ્યા....
વન વગડામાં.. જંગલમાં.. અમે ભુલા પડ્યા...###
સાથે જીવશુ સાથે મરશુ હો રાજ...મરશુ હો રાજ...#
હો...... સાથે જીવશુ સાથે મરશુ હો રાજ...મરશુ હો રાજ...
ગાસુ પ્રેમના ગીત ભેળા રહીશું હો રાજ..રહીશું હો રાજ..
તોડ્યો તે વિશ્વાસ........#
હો........... હો..
(તોડ્યો તે વિશ્વાસ અમે જોતાં રહ્યા....)(2)
તારી મિઠી - મિઠી વાતોમાં મોહી ગયા હો રાજ... મોહી ગયા....
વન વગડામાં.. જંગલમાં.. અમે ભુલા પડ્યા...###
દિવસો એ મિલનના યાદ આવે..જાનુ યાદ આવે...#
હો.........દિવસો એ મિલનના યાદ આવે..જાનુ યાદ આવે...
તારા કિધેલા કોલ બહુ તડપાવે.. જાનુ તડપાવે...
તારો આખ્યોના........
હો........ હો...
(તારો આખ્યોના અમે ઘાયલ થયા...)(2)
તારો મિઠી - મિઠી વાતોમાં મોહી ગયા.. હો રાજ મોહી ગયા....
(વન વગડામાં.. જંગલમાં.. અમે ભુલા પડ્યા...)(2)
મારી જાનુડીના પ્રેમમાં ભુલા પડ્યા હો રાજ ભુલા પડ્યા....
વન વગડામાં.. જંગલમાં.. અમે ભુલા પડ્યા.
હો રાજ ભુલા પડ્યા....
હા ભુલા પડ્યા....
અમે ભુલા પડ્યા........
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे