Ad Page

Sunday, 5 November 2017

Vivona Vayra || Jignesh Kaviraj New Video 2017 || Janu Mari Jaan

Vivona Vayra || Jignesh Kaviraj New Video 2017 || Janu Mari Jaan
Ekta Sound
Singer : Jignesh Kaviraj
Album : Janu Mari Jaan
Music : Ajay Vagheshwari
Lyrics : Manu Rabari
Video : Mayur Mehta
Producer : Ramesh Patel
Label : Ekta Sound

એ (મોરલા તુતો.. મધરાતે ના બોલતો....)(2)
હે.... મધરાતે સાજણ યાદરે આવે....
મધરાતે જાનુ યાદરે આવે....,
એ મોરલા તુતો.. મધરાતે ના બોલતો....
મોરલા મારા.. મધરાતે ના બોલતો....¶¶¶
હો....... એના લીધે જીવતો.. એના લીધે મરતો...
[દલની વાતો જઇ જાનુડીને કરતો....] ¶
હો...... એના લીધે બરબાદ.. એના લીધે બદનામ..
[ભિખારી કરી એણે મેલ્યો મને પડતો....]¶
હો........... હો... જાનુડી... હો. હો.. હો........... હો... જાનુડી...,
એ (પરણી એતો.. હાલી ગય પરદેશમાં...)(2)
(તોયે એની યાદો.. આવે તારા ટહુકે...)(2),
એ મોરલા તુતો.. મધરાતે ના બોલતો......
એ મોરલા તુતો.. મધરાતે મત બોલજે........¶¶¶

હો...... વાયા વૈશાખી.. વિવોના વાયરા.....,
હો.......... હો.. હો....
(વાયા વૈશાખી.. વિવોના વાયરા.....)(2)
લગન કંકોત્રી લખાય.. ગેલા ગોરી....
[વાગ્યો નહીરે તારી પ્રિત્યુનો ઢોલ.......]¶
હો.. હો.. (વાયા વૈશાખી.. વિવોના વાયરા.....)(2)
લગન કંકોત્રી લખાય.. ગેલા ગોરી...
વાગ્યો નહીરે મારી પ્રિત્યુનો ઢોલ.....
મોડવે વાગે તારા વિવોનો ઢોલ.......¶¶¶
હો....... જાનુના ગોમમો લગન લખાય છે...
ગોમે ગોમ કંકોત્રી વેચાય છે....¶
હો..... સૌ સગાના મોઢા મિઠારે થાય છે...
એકજ આશીક એનો બાકી રહી જાય છે....¶
હો..... ચોરી ચિતરાયને.. મંગળ વરતાય છે....
જીગ્નેશ જોતો રહી જાય ગેલા ગોરી...
[વાગ્યો નહીરે મારી પ્રિત્યુનો ઢોલ.....]¶
હો.......... હો.. હો....
(વાયા વૈશાખી.. વિવોના વાયરા.....)(2)
લગન કંકોત્રી લખાય.. ગેલા ગોરી...
વાગ્યો નહીરે મારી પ્રિત્યુનો ઢોલ.....
મોડવે વાગે તારા વિવોનો ઢોલ.......¶¶¶

હો  મારા દિલમાં સળગાવી હોળી..
(ગોરાદે તેતો... પારકાની પિઠીયો ચોળી....)(2)
હો  મારા દિલમાં સળગાવી હોળી..
(ગોરાદે તેતો... પારકાની પિઠીયો ચોળી....)(2)¶¶¶
ઓ..... હો. હો. હો..... ઓ...... હો... જાનુડી...¶¶¶
(હો.... માની હતીરે મેતો.. રૂદિયાની રાણી....
એકલો મેલી ભરે પરઘેર પાણી.....¶)(2)¶
હે  મારા બાળપણની પ્રિતડી રિસાણી...
(ગોરાદે તેતો... પારકાની સાયેબી ભાળી....)(2)
હે  મારા દિલમાં સળગાવી હોળી..
ગોરાદે તેતો... પારકાની પિઠીયો ચોળી....
ગોરાદે તેતો... બિજાની પિઠીયો ચોળી.......¶¶¶

એ  સેમાળે મારૂ સાપરૂ....
સેમાળે મારૂ સાપરૂને સાપરે જોવુ વાટ
[સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶
એ પરણીને ગોરી પારકા...
પરણીને ગોરી પારકા, થઈ ભુલીના જવાય
[સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶
હો.......... હો.. હો....
આવતા જતા રેજો.....
આવતા જતા રેજો, હાવ ભુલીના  જવાય
[સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶
એ  [સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶ ¶¶¶
એ. પિયરની ગોરી શેરીયો.....
પિયરની ગોરી શેરીયો, હાવ ભુલીના  જવાય
[સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶
હો....... હો.. હો....
બાળપણાની પ્રિતડી.....
બાળપણાની પ્રિતડી, એને ભુલીના  જવાય
[સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶
એ  માતાજીના સોગંધ...
માતાજીના સોગંધ, ખાધેલા ના ભુલાય
[સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶
એ. [સોખીલી સાજણ મને આવે તારી યાદ....]¶ ¶¶¶

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...