Love ma Lutana ||Radhe Prajaparti ||Latest New Gujarati Dj Song 2017
Song:Love Ma Lutana
Singer:Radhe Prajapati
Artist:Radhe Prajapati,Vruti Thakkar
Music:Ravi-Rahul
Lyrics:Gemar Chandrumana
Director:Darji Nihal (Mahor )
Producer:Rahul Thakor,Mohhammad Belim(Shela)
Music Label:Shri Ram Audio And Telefilms
Online Download:www.rajaramdigital.com
એ લવમા લુટાણા....¶
એવા દલડા ઘવાણા.....¶
એ (લવમા લુટાણા, એવા દલડા ઘવાણા....)(2)
[બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....]¶
હો.... જોણી પોતાની , એતો નિકળી દગાળી...
જોણી પોતાની એતો નિકળી દગાળી...
[માતાજી ના સોગંદ ખઈને આપી ત્રી તાળી...]¶
એ (લવમા લુટાણા, એવા દલડા ઘવાણા....)(2)
[બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....]¶
હો..... બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....¶¶¶
એ [ગમતું નથી તારા વિના ગમતું નથી.....]¶
એ લાગતું નથી મન ચોય લાગતું નથી.....¶¶¶
(હો........ પોતાની માની તોય મારું ના વિચાર્યું....
દગો કરીને જાનુ દિલ મારું તોડ્યું.....¶)(2)¶
હો. તારી યાદ આવે બહુ....¶
એ વાત કોને કવ.....¶
એ (તારી યાદ આવે બહુ , એ વાત કોને કવ...)(2)
[હૈયે ને હોઠે એક નામ તારું લવ.....]¶
ઓ........... હો....
(લવમા લુટાણા, એવા દલડા ઘવાણા....)(2)
[બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....]¶
હો..... બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....¶¶¶
(હો.... ડગલે ને પગલે તારા વિચારો આવતા...
ફોટો જોઈને આખે આશુ ઉભરાતા....¶)(2)¶
હો... ભુલેના ભુલાય.....¶
હવે ઘડીના રેવાય.....¶
એ. (ભુલેના ભુલાય , હવે ઘડીના રેવાય...)(2)
[તારો વિયોગ હવે મુજથી ના સેહવાય....]¶
હો............ હો.. હો..
(લવમા લુટાણા, એવા દલડા ઘવાણા....)(2)
[બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....]¶
હો..... બેવફાના પ્યારમાં કાળજા કપાણા.....]¶
હો........... [જાનુડી ના પ્રેમમાં અમે લુટાણા.....]¶
હો........... દગાળી ના પ્રેમમાં અમે લુટાણા....
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे