Singer :- Suresh Thakor (Kheda)
Music :- Praful Gajjar
Lyrics:- Atul Ujediya
Recording :- Azad Studio (Rakhiyal)
ઓ (મારુ દિલ કરે કરે ફરીયાદ, હુતો થઈ ગયો બરબાદ....)(2)
દિલની રાણી બનીને મારી કાળજે કટાર.....
(જીદંગી ની આર - પાર.....)(3)¶¶¶
કેવા કરમના લેખ લખ્યાછે તમેતો વિધાતા...¶
કેવા કરમના લેખ લખ્યાછે તમેતો વિધાતા...
રોઇ - રોઇને થાકી આખો આશુના રોકાતા...¶
(મારા દિલમાં ચોટી આગ, ઉજાડી ગઇ જીવન બાગ...)(2)
દિલની રાણી બનીને મારી કાળજે કટાર.....
(જીદંગી ની આર - પાર.....)(3)¶¶¶
દોલતની દિવાની થઇને પ્યારને ઠોકર મારી...¶
દોલતની દિવાની થઇને પ્યારને ઠોકર મારી...
તેના માટે દુશ્મન થઈ છે દુનિયા સારી...¶
(એતો કરતી લિલા - લેર, મારુ જીવન થઈ ગયું ઝેર...)(2)
દિલની રાણી બનીને મારી કાળજે કટાર.....
(જીદંગી ની આર - પાર.....)(3)¶¶¶
ઘાયલ થઇને પ્યારમાં તારા તડપુશુ દિન - રાત...¶
ઘાયલ થઇને પ્યારમાં તારા તડપુશુ દિન - રાત...
નાગન થઇને દિલમાં ડંખી છોડ્યો મારો સાથ...¶
(તેની યાદોના ભુલાય, દિલના જખ્મો ના રુજાય...)(2)
દિલની રાણી બનીને મારી કાળજે કટાર.....
જીદંગી ની આર - પાર.....
(મારુ દિલ કરે કરે ફરીયાદ, હુતો થઈ ગયો બરબાદ....)(2)
દિલની રાણી બનીને મારી કાળજે કટાર.....
(જીદંગી ની આર - પાર.....)(4)
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे