Song - Crorepati Daughter
Singer - Dhaval Barot
Music - Ravi-Rahul
Lyrics - Dev Pagli,Gemar Chandrumana
Director - Dashrath Khanpur
Label - Shri Ram Audio And Telefilms
એ રતનપુર બોડર જઈને પીધું કોટર...
મેતો પીધું કોટર.....,,,,
હો........ હો.હો.....
રતનપુર બોડર જઈ પીધું કોટર...
મેતો પીધું કોટર.....
રૂપિયા વાળાની તુતો ડોટર....¶
એ .. રતનપુર બોડર જઈ પીધું કોટર
હાથમાં લીધું કોટર....
રૂપિયા વાળાની તુતો ડોટર....¶
એ તું હતી મારી સેહજાદી.........
કેમ કરી મારી બરબાદી.......
તું હતી મારી સેહજાદી
કેમ કરી મારી બરબાદી....
વાલો લાગે તને રૂપિયો ડોલર....
જાનું રૂપિયો ડોલર...
અભિમાની બાપની..... તું ડોટર....¶
રતનપુર બોડર જઈ પીધું કોટર...
મેતો પીધું કોટર...
કરોડપતી બાપની તું છે. ડોટર...
અભિમાની બાપની..... તું ડોટર....¶¶¶
હો... દલડે જખમ છે ને દારૃમાં રમ છે...
બેવફા નેકળી એનો મને ગમ છે....¶
હો પૈસાને પ્રેમ કરનારી.....
શુ જાણે તું મારી યારી.....
રૂપિયાને પ્રેમ કરનારી.....
શુ જાણે તું મારી દિલદારી.....
રતનપુર બોડર જઈ પીધું કોટર...
મેતો પીધું કોટર...
અભિમાની બાપની તું છે ડોટર....¶
એ રતનપુર બોડર જઈ પીધું કોટર...
મેતો પીધું કોટર...
રૂપિયા વાળાની... તુ ડોટર...
કરોડપતી બાપની... તુંડોટર... ¶¶¶
(હો... તારા લીધે હું બદનામ થયો...
પ્રેમના બાગમાં ગુમનામ થયો....¶) (2) ¶
એ પેલા કરીતે ઓફર...
તારા બાપે કહ્યો લોફર...
ભૂલથી જાનું જોકર....
બનવા માગતો તારો શ્વર...
રતનપુર બોડર જઈ પીધું કોટર...
મેતો પીધું કોટર...
રૂપિયા વાળાની... તુ ડોટર... ¶
એ રતનપુર બોડર જઈ પીધું કોટર...
મેતો પીધું કોટર..
અભિમાની બાપની તું છે ડોટર....
કરોડપતી બાપની તું છે ડોટર....
રૂપિયા વાળાની જાનું તું છે ડોટર......
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे