Ad Page

Wednesday, 24 January 2018

પલંગ 4 × 6 ફૂટ

[1] પલંગ રાઉન્ડ વાળી ( 4 × 6 ફૂટ )

₹ : 9000


(1) પાયા 


1. લંબાઈ : ( 24 ટૂંકા પાયા) × ( 26 લાંબા પાયા )
2. પહોળાઈ : અડી × અડી

(2)  પાયાનું માર્કીંગ

1. નીચેથી 18 - પોણા 4 - અડી - પોણા 2 - 1 ) ચારે પાયામાં
2. નીચેથી 18 + 6 ( ઉંચા પાયામાં )
3. નીચેથી 18 + 4 ( ટૂંકા પાયામાં )

(1) 4 ફૂટ ની પટ્ટી ( ટૂંકી પટ્ટી )

1. લંબાઈ : અંદર 44 × સાલ જોડે 47 લંબાઈ
2. પહોળાઈ : પોણા 4

(1). ઉપરની ડિઝાઇન વાળી પટ્ટી

1. પહોળાઈ : 6
2. લંબાઈ : 49

(2). ઉપરની ડિઝાઇન વગરની 

1. પહોળાઈ : પોણા 4 ( ડિઝાઇન રાખવી જોય તો 6 ઇંચ )
2. લંબાઈ : 49

(2) 6 ફૂટ ની પટ્ટી ( લાંબી પટ્ટી )

1. લંબાઈ : અંદર સાડા 69 × સાલ જોડે 72 લંબાઈ
2. પહોળાઈ : પોણા 4
3. અડીના ડાગળા ( 3 ઇંચ પહોળાઈ )

(3) વચ્ચેનું રાઉન્ડ

(1) વચ્ચેનું ડાગળુ

1. પહોળાઈ : 3
2. લંબાઈ : 6

(2) સાઈટ પરના

1. પહોળાઈ : સવા 5
2. લંબાઈ : 6

(3) ઉપરની ડિઝાઇન વાળી 6 ની પટ્ટી

1. સેન્ટરથી અંદર - અંદર : 7 ને દોરો

(4) ઢીંગલી

1. અડીની ઢીંગલી : 50
2. 4 ની ઢીંગલી : 17
3. 6 ની ઢીંગલી : 10

(5) પલંગના ફોટા 

 
 












[2] ઉપના રાઉન્ડ વાળી પલંગ


(1) આગળનું ફાલકું :

(1) પાયા 


1. લંબાઈ :  26
2. પહોળાઈ : અડી × અડી
3. સાઈઝ : અડી

(2)  પાયાનું માર્કીંગ

1. 18 ની બેઠક ( 6 + 18 - પોણા 4 - અડી - પોણા 2 - 1 )



(3) પટ્ટી :

1. નીચેની પટ્ટી : 

1. લંબાઈ : અંદર 44 × સાલ જોડે 47 લંબાઈ
2. પહોળાઈ : પોણા 2
3. સાઈઝ : સવા

2. વચ્ચેની પટ્ટી :

1. લંબાઈ : અંદર 44 × સાલ જોડે 47 લંબાઈ
2. પહોળાઈ : પોણા 4
3. સાઈઝ : સવા

3. ઉપરની પટ્ટી :

1. લંબાઈ : 49
2. પહોળાઈ : 5
3. સાઈઝ : સવા

(4) ઉપર નું રાઉન્ડ

1. લંબાઈ : ઉપરનું રાઇન્ડ વાળું લાકડું : ( 17  બારો - બાર )
2. પહોળાઈ : પોણા 3
3. નીચે : અંદર - અંદર : સવા 7
4. વચ્ચે : અંદર - અંદર : 12
5. અડીના ઢીંગલાં : સેન્ટર થી બંને બાજું : દોડ - દોડ 
6. સાઈઝ : સવા × દોડ ( 4 ઇંચ પહોળું પાટિયુ )

(5) પ્લાય નીચે ઠોકવાની પટ્ટી :

1. લંબાઈ : પલંગ પ્રમાણે ( 44 )
2. પહોળાઈ : સવા
3. નંગ : 2
4. સાઈઝ : અડધો ને દોરો

(2)પાછળનું ફાલકું :

(1) પાયા 


1. લંબાઈ :  24
2. પહોળાઈ : અડી × અડી
3. સાઈઝ : અડી

(2)  પાયાનું માર્કીંગ

1. 18 ની બેઠક ( 4 + 18 - પોણા 4 - અડી - પોણા 2 - 1 )



(3) પટ્ટી :

1. નીચેની પટ્ટી : 

1. લંબાઈ : અંદર 44 × સાલ જોડે 47 લંબાઈ
2. પહોળાઈ : પોણા 2
3. સાઈઝ : સવા

2. વચ્ચેની પટ્ટી :

1. લંબાઈ : અંદર 44 × સાલ જોડે 47 લંબાઈ
2. પહોળાઈ : પોણા 4
3. સાઈઝ : સવા

3. ઉપરની પટ્ટી :

1. લંબાઈ : 49
2. પહોળાઈ : પોણા 4
3. સાઈઝ : સવા



(3) સાઈટ પરના ફાલકા :

(1) લાંબી પટ્ટી :

(1) ઈંચેની પટ્ટી :

1. લંબાઈ : અંદર સવા 69 × સાલ જોડે 72 લંબાઈ
2. પહોળાઈ : પોણા 2
3. સાઈઝ : સવા

(2) ઉપરની પટ્ટી :

1. લંબાઈ : અંદર સવા 69 × સાલ જોડે 72 લંબાઈ
2. પહોળાઈ : પોણા 4
3. સાઈઝ : સવા

(2) ડાગળા : 

1. લંબાઈ : સાડા 4 ( અંદર - અંદર : અડી ) (બન્ને બાજુ એક - એક ઇંચની સાલ )
2. પહોળાઈ : પોણા 3
3. સાઈઝ : સવા

(3) ઘીશી :

1. અડધો ને દોરો × અડધો ને દોરો

(4) સપોર્ટ :

1. લંબાઈ : માપ પ્રમાણે ( પોણા 48 )
2. પહોળાઈ : પોણા 2
3. સાઈઝ : દોડ

(4) ઢીંગલા :

1. અડીના : 53
2. ચાર ના : 10
3. છ ના : 10

(5) પ્લાય :

1. લંબાઈ : 6 ફૂટ
2. પહોળાઈ : 4 ફૂટ
3. નંગ : 1
4. સાઈઝ : ( 12mm ) ( 8 mm )


(6) પલંગ ના ફોટા :

 


No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...