Ad Page

Sunday, 18 February 2018

ટીપોય [ લંબ ચોરસ ] (30 × 18 ) [ ફર્નિચર ]

ટીપોય [ લંબ ચોરસ ] ( 3૦ × 18 )

(1) પાયા :

1. લંબાઈ : 17
2. પહોળાઈ : અડી
3. પાયા ની વચ્ચે બંને બાજુ ઘીશી

(2) નીચેની લાંબી પટ્ટી :

1. લંબાઈ : 24 ( અંદર - અંદર સાડા 21 )
2. પહોળાઈ : 2
3. ઘીશી : અડધો ઇંચ × 2 દોરા

(3) નીચેની ટૂંકી પટ્ટી :

1. લંબાઈ :  15 ( અંદર - અંદર સાડા 10 ) × ( ઘીશી વગરના )
2. પહોળાઈ : 2

(4) ઉપરની લાંબી પટ્ટી :

1. લંબાઈ : 27 ( અંદર - અંદર સાડા 21 )
2. પહોળાઈ : પોણા 3

(5) ઉપરની ટૂંકી પટ્ટી :


1. 10 ( અંદર - અંદર 13 )
2. પહોળાઈ : પોણા 3

(6) પાયા જોડે લંબાઈ - પહોળાઈ :

1. લંબાઈ : 27
2. પહોળાઈ : 15

(7) ફ્રેમ જોડે લંબાઈ - પહોળાઈ :

1. લંબાઈ : 30 ( અંદર - અંદર સાડા 22 )
2. પહોળાઈ : 18 (અંદર - અંદર સાડા 10 ) × ( સાલ જોડે સાડા 13 )


(8) ફ્રેમ ની પટ્ટી :

1. લાંબી પટ્ટીની  લંબાઈ : 30 
2. ટૂંકી પટ્ટીની લંબાઈ : સાડા 13
2. પહોળાઈ : પોણા 4
3. 1 ઇંચની સાઈઝ


(9) ફ્રેમ :
(1) નીચેની બોદર પટ્ટી :
1. પહોળાઈ : 1 ઇંચ
2. જાડાઈ : 1 ઇંચ
3. ઉપરથી મોલ્ડીંગ મશીન મારવું (  દોરાની ફેલ રાખવી )
4. ફ્રેમ પાયાની અંદર - અંદર ચારે ખૂણા જોઈને ઠોકી દેવાની

(10) નીચે ઘીસીમાં ઠોકવાની પટ્ટી :
1. પહોળાઈ : અડી
2. લંબાઈ : સાડા 14
3. નંગ : 8
4. 4 ખૂણા પાયામાં કાપીને બેસાડવાના
5. પોણા - પોણા ઇંચ ખાલી જગ્યા રાખીને પેટ્ટી મારવાની

(10) કાચ :

1. લંબાઈ : સાડા 22
2. પહોળાઈ : સાડા 10

(11) ટીપોયના ફોટા :

 
 
 



No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...