Ad Page

Wednesday, 14 February 2018

ચોખટા

[1] દરવાજાના ચોખટા ( 7 ફૂટ લાંબા )

(1). લંબાઈ : 7 ફૂટ ( બારો - બાર ) × ( ઘીસી માંથી 78 દરવાજાનો માપ ) × ( 78 થી 4 ઇંચ ઉપર પટ્ટી મારવાની [ ઘીસી માંથી 74 ] )

(2). પહોળાઈ : 4 ફૂટ (બારો - બાર ) × ( 37 અંદર - અંદર) × ( ઘીસી સાથે 38 )









[2] બારીના ચોખટા ( 16 ના ઠાકણમાં )

(1) ચાર ઠાકણા વાળી બારી ;
1. બારો - બાર : 16 × ( 15 અંદર - અંદર )
2. બારો - બાર : સાડા 31 વચ્ચે × ( સાડા 30 અંદર - અંદર )

(2) ત્રણ ઠાકણા વાળી બારી ;
1.એક બાજુ : 16 × ( 15 અંદર - અંદર )
2. બીજી બાજુ : સાડા 31 વચ્ચે × ( સાડા 30 અંદર - અંદર )

(3) બે ઠાકણા વાળી બારી ;
1.સાડા 31 વચ્ચે × ( સાડા 30 અંદર - અંદર )

(4) એક ઠાકણ વાળી બારી ;
1.16 × ( 15 અંદર - અંદર )

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...