Ad Page

Thursday, 1 February 2018

Jaanu Tu Mari nai to bija koi ni nai | Rakesh barot | new layris song 2018 super hit | gujrati song

Jaanu Tu Maari Nai To Bija Koi Ni Nay

Singer - Rakesh barot     
Lyrics- Hitesh sobhasan
Music- mayur nadiya
Label - mahi digital
Producer-vasant.k.patel(OGNAJ)
Co.producer-daxesh goswami(dagavadiya)
Director-vasant k patel(ognaj)
artist- Rakesh barot, chini raval,jignesh k patel
camera-sunil rajput
adit-montu rajput

makup&hair- hasmukh limbachiya

હો.... જમાનો જ્યારે જાનું તમારો રે આયો..... ¶
હો.... જમાનો જ્યારે જાનું તમારો રે આયો.....
એજ સમય માં મારો પ્યાર ભુલાયો....
સહન કરીશું અમે હવે બોલીશું નય...
આવે તારી જિંદગીમાં એને છોડીશું નય...
[જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
અરે [જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
હો.... જમાનો જ્યારે જાનું તમારો રે આયો.....
એજ સમય માં મારો પ્યાર ભુલાયો.... ¶¶¶

હો..... જાણી જોઈ પ્રેમમાં પડ્યા વગર મોતે માર્યા...
કિસ્મત હારે અમે દુશ્મની ના કર કર્યા...¶
હો...... હો.હો... હો.....
જાણી જોઈ પ્રેમમાં પડ્યા વગર મોતે માર્યા...
કિસ્મત હારે અમે દુશ્મની ના કર કર્યા...¶
અરે ખોટ હતી મનમાં તારા મને સમજાઈ નય....
કિસ્મતની  હવે શું કરવી ભૂરાઈ....
[જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
અરે [જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
હે.... જમોનો જ્યારે જાનું તમારો રે આયો....
એજ સમય માં મારો પ્યાર ભુલાયો.... ¶¶¶

હો.... દિલની દોલત લૂંટી વાતો કરી મોટી...
નફરત હારે ઓળખાણ થઈ ખોટી.....¶
ઓ હો. હો....
દિલની દોલત લૂંટી વાતો કરી મોટી...
નફરત હારે ઓળખાણ થઈ ખોટી.....¶
હો.... વફા નફરત બની પૂછે સવાલોથી...
એને કેમ વફા મારી રાસના આયી....
 [જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
અરે [જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
હો.... જમાનો જ્યારે જાનું તમારો રે આયો.....
એજ સમય માં મારો પ્યાર ભુલાયો....
સહન કરીશું અમે હવે બોલીશું નય...
આવે તારી જિંદગીમાં એને છોડીશું નય...
[જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶
અરે [જાનું તું મારી નય તો બીજા કોઈની નય...] ¶

જાનું તું મારી નય તો બીજા કોઈની નય.......¶ ¶ ¶

1 comment:

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...