Ad Page

Saturday, 10 March 2018

VIJAY SUVADA - Mahobbat Khape Biju Kai Na Khape | Love Song 2018 | Layric Songs | STUDIO SARASWATI


Producer : Manoj  N Jobanputra (Studio Saraswati - Junagadh)
Singer : Vijay Suvada
Lyrics & Compose : Vijaysinh Gol
Music : Mayur Nadiya
Dron : Nitin Patel
Concept - Direction - Dop - Editor : Chanakya Thakor
Artist : Yuvraj Suvada & Priyanka Nadiyadvala, shashi parekh, riya & jigna
Special Thanks : Fafery,  Narendrasinhbapu, Ratnabhai Rabari(Unava), Mayank Sharma, Dixit Patel & Tarun Barot.

હો..... ખોટી વાત કરશો તો નય ગમે મને..... ¶
હો..... ( ખોટી વાત કરશો તો નય ગમે મને..... ) (2)
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
અરે (અખેલા ફરશો તો નય ગમે મને.... ) (2)
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
ખોટી વાત કરશો તો નય ગમે મને..... ¶¶¶

ઓ..... તમારા નખરા સર આખોપર...
કરતા શીખો તમે પ્રેમની કદર.... ¶
હો..... લૂંટાવી દઈશું જાન તમારા ઉપર ...
પાછો નય પડું ઓરે હમસફર.......,,
હો..... હોશિયારી મારોતો નય ગમે મને....
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
ખોટી વાત કરશો તો નય ગમે મને..... ¶¶¶

હો..... જિંદગીમાં એક વાર થાય છે આ પ્યાર....
નિભાવી સકો તો જ કરજો તમે યાર.... ¶
હો..... આવી રમત તમે રામાશો નહીં યાર.....
તમારો આશિક સે મારવાને તૈયાર.......,,,
હો..... ( સો બાજી કરશો તો નય ગમે મને....) (2)
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
ખોટી વાત કરશો તો નય ગમે મને..... ¶¶¶

હો.... તમારો પ્રેમી સે દિલનો દિલદાર....
પણ પ્રેમની તમને પરવા નથી યાર.....¶
હો...... દેખાણું કરની વસ્તુ નથી  યાર....
તમારા જેવાને શુ ખૂબર પડે યાર.........,,,
હો..... ( પાગલ પ્રેમી આવો નાય મળે તમને...... ) (2)
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
( ખોટી વાત કરશો તો નય ગમે મને.....) (2)
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે.... ¶
મોહબત્ત ખપે બીજું કય ના ખપે રે......



No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...