Chadti Nathi Whiskey II Jignesh Kaviraj II New Sad Layris Song 2018 II
Singer : Jignesh Kaviraj
Lyrics : Jeet Vaghela, Hitesh Shobhasan
Music : Mayur Nadiya
Director : Nikul Desani (NV Films)
Cast : Jignesh Kaviraj, Harsh Roy, Yash Nayak, Heena
Special Thanks : Armoise Hotel, Tina Bapu, Manish Jogel
Design : SK Creation
Producer : Vipul Joshi & Pindabhai (Rajesh)
Label : KumKum Films
એ ચડતી નથી વિસ્કી કે ચડતી નથી રમ..... ¶
એ ( ચડતી નથી વિસ્કી કે ચડતી નથી રમ..... ) (2)
[ દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ.... ] ¶
એ ( ચડતી નથી વિસ્કી કે ચડતી નથી રમ..... ) (2)
[ દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ.... ] ¶
હો... ( એક છે દિલ ને લાખો સિતમ.... ) (2)
અરે કેમ કરી સહુ બે રેહેમ...... ,,,
એ ( ચડતી નથી વિસ્કી કે ચડતી નથી રમ..... ) (2)
[ દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ.... ] ¶
દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ........ ¶¶¶
હો પારખાં કર્યાતા જાનું તેતો મારા પ્રેમના
એના પછી હા પાડીતી ભૂલી ગયા કેમ આ..... ¶●●
હો દલડા થી દલડા નો તોડી દીધો નાતો.....
બોલને શુ મારો પ્રેમ નોહોતો હાચો.... ,,,
હો.... ( ભૂલી ગયા વાયદા ને ભૂલી કસમ.... ) (2)
અરે નોહોતુ જાણ્યું બે રેહેમ...... ,,,
( ચડતી નથી વિસ્કી કે ચડતી નથી રમ..... ) (2)
દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ....
દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ........ ¶¶¶
હો... સાથે રેવાના રહ્યા ઓરતા અધૂરા...
કોણ જાણે કયા ભવે થાશે એ પુરા.... ¶●●
હો.... મંદિર જેવું મારા ઘરનું સે ધાબુ...
બનાવી દીધું દીવ ને આભુ...... ,,,
હો.... કોને આ દિલના બતાવું જખમ....
પ્રીત કરી ખૂબ પસ્તાયો સનમ....
અરે જારે જા ઓ બે રેહેમ.... ,,,
એ ( ચડતી નથી વિસ્કી કે ચડતી નથી રમ..... ) (2)
દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ....
દલડુ તોડી હાલી તુતો બેવફા સનમ........ ¶¶¶
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे