[ 1 ] સેટી ( 3 × 6 ફૂટ )
(1) આગળ - પાછળ નું ફાલકું :
(1) પાયા :
1. લંબાઈ : 17
2. પહોળાઈ : અડી × અડી
3. નંગ : 4
4. સાઈઝ : અડી × અડી
5. માર્કિંગ : નીચેથી ઉપર 17 - ( પોણા 4 નું કોરાણ ઉપર 1 ઇંચ નો લલ ) - ( અડીનું ખાલી માર્કિંગ ) - ( પોણા 2 નું કોરાણ ) - ( 1 ઇંચનો લલ ) - ( નીચે 8 ઇંચ પાયો ઉતારવાનો )
(3) ઉપરની પોણા 4 ની પટ્ટી :
1. લંબાઈ : 34 ( અંદર - અંદર : 31 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર 31 બંને બાજુ દોડ ઇંચની સાલ
5. માર્કિંગ : અંદર - અંદર 31 બંને બાજુ દોડ ઇંચની સાલ
(4) નીચેની પોણા 2 ની પટ્ટી :
1. લંબાઈ : 34 ( અંદર - અંદર : 31 )
2. પહોળાઈ : પોણા 2
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર 31 બંને બાજુ દોડ ઇંચની સાલ
(3) સાઈટ પરના ફાલકા :
(1) ઉપરની પોણા 4 ની પટ્ટી :
1. લંબાઈ : 6 ફૂટ ( અંદર - અંદર 69 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર 69 બંને બાજુ દોડ ઇંચની સાલ
5. માર્કિંગ : અંદર - અંદર 69 બંને બાજુ દોડ ઇંચની સાલ
(2) નીચેની પોણા 2 ની પટ્ટી :
1. લંબાઈ : 6 ફૂટ ( અંદર - અંદર : )
2. પહોળાઈ : પોણા 2
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર 69 બંને બાજુ દોડ ઇંચની સાલ
5. માર્કિંગ : અંદર - અંદર 69 બંને બાજુ દોડ ઇંચની સાલ
(3) ડાગળા :
1. લંબાઈ : સાડા 4 ( અંદર - અંદર : અડી )
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 4
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર અડી બંને બાજુ 1 ઇંચની સાલ
5. માર્કિંગ : અંદર - અંદર અડી બંને બાજુ 1 ઇંચની સાલ
(4) સપોર્ટ :
1. લંબાઈ : પોણા 35
2. પહોળાઈ : પોણા 2
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : ખૂણા - ખૂણા પર માપ લેવો
(3) ઢીંગલા :
1. અડીના ઢીંગલા : 44
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे