Gamit Sahil Kumar
Singer - Rakesh barot
Lyrics- Hitesh sobhasan
Music- mayur nadiya
Label - Mahi Digital
Producer-vasant.k.patel(OGNAJ)
Co.producer-daxesh goswami(dagavadiya)
Director-vasant k patel(ognaj), Sanjaysinh Chauhan
Artist- Rakesh barot, Zeel joshi, sanjay ganeshpura,hasmukh limbachiya,shailesh parmar
Camera-Sunil Rajput
Edit-Montu Rajput
makup & Hair- Hasmukh Limbachiya
Production: Jigar Panchal
Spacial Thanks - L.B.Patel (Ambali), Rajesh Patel-Rajthal(Ambali), Ramesh Turi
YouTube Technical Management - Loglab Technology LLP
spot boy- kamlesh parmar,paresh parmar
હો... પ્યારમાં મારા ના આયો બલીવાર....
[ ખોટો કરી બેઠો હું તારો ઇન્તજાર.... ] ¶
હો.... યાદ કર પેલી મુલાકાતનો એક કરાર....
[ જોઇલે આજે થઈને ફરુંશું બેકાર...... ] ¶
ઓ..... ઓછું તને પડ્યું શું મારારે સાથમાં....
હાથ તારો જોયો મે બીજાનારે હાથમાં....
દલડું દુભાય મારું એકજ વાતમાં..... ¶
[ લોહીની મારા મેહદી જોઈ તારા હાથમાં..... ] ¶
હો.... [ લોહીની મારા મેહદી જોઈ તારા હાથમાં..... ] ¶
ઓ... પ્રેમમાં મારા ના આયો બલીવાલ....
ખોટો કરી બેઠો હું તારો ઇન્તજાર.... ¶¶¶
ઓ.... મઝા લઇલે મઝા લેવાનો તને શોક છે....
પ્રેમમો પડ્યો તારા એટલો મારો વોક છે.... ¶
ઓ.. હો. હો. હો....
મઝા લઇલે મઝા લેવાનો તને શોક છે....
પ્રેમમો પડ્યો તારા એટલો મારો વોક છે....
સાથ તારો હતો કુદરત નું વરદાન......
ઉજાડ્યો દિલનો બાગ બનાવ્યું શમશાન......
જોઇલે દિલ મારું દુભાય એક વાતમાં..... ¶
[ લોહીની મારા મેહદી જોઈ તારા હાથમાં..... ] ¶
હો.... [ લોહીની મારા મેહદી જોઈ તારા હાથમાં..... ] ¶
ઓ... પ્રેમમાં મારા ના આયો બલીવાલ....
ખોટો કરી બેઠો હું તારો ઇન્તજાર....
ખોટો કરી બેઠો હું તારો ઇન્તજાર.... ¶¶¶
હો..... દયા હોય દિલમાં તો ઘાવ દેતી જાજે....
મરેલા આશીક નું મુખ જોતી જાજે.... ¶
ઓ.. હો. હો. હો...
દયા હોય દિલમાં તો ઘાવ દેતી જાજે....
મરેલા આશીક નું મુખ જોતી જાજે....
હારી ગયો આજે હું થઈ ગયો બે હાલ...
જીવી લીધું ઘણું હવે મોતને કરું વાલ.....
દિલદાર દિલ મારું દુભાય એક વાતમાં.... ¶
[ લોહીની મારા મેહદી જોઈ તારા હાથમાં..... ] ¶
હો.... [ લોહીની મારા મેહદી જોઈ તારા હાથમાં..... ] ¶
ઓ... પ્રેમમાં મારા ના આયો બલીવાલ....
ખોટો કરી બેઠો હું તારો ઇન્તજાર...

No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे