Ad Page

Tuesday, 18 September 2018

Na Karo Khoti Vato - Arjun Thakor New Layris Song | Gabbar Thakor New Love Song 2018

Gamit Sahil Kumar


Na Karo Khoti Vato - Arjun Thakor New Layris Song | Gabbar Thakor New Love Song 2018




Published on Sep 15, 2018
Song:- Na Karo Khoti Vato
Singar:-Arjun Thakor
Lyrics:-Gabbar Thakor
Music:-Mayur Nadiya
Rcoding:-Shiv Dhara Recording Studio
Music Lebal:-Mahi Digital


એ... તમે સાસરિયે જાશો........
એ... તમે મને ભૂલી જાશો......
એ... તમે સાસરિયે જાશો...
તમે મને ભૂલી જાશો...
[ ના કરો ખોટી વાતો  તમેના અમારા થવાના.... ] ¶
એ... સમય બદલાઈ જાશે...
તમે બદલાઈ જાસો.....
સમય બદલાઈ જાશે...
તમે બદલાઈ જાસો.....
[ ના કરો ખોટી વાતો તમેના અમારા થવાના.... ] ¶

એ... સમય બદલાઈ જાશે તારી વિદાયરે થાશે...
તે દાડે તું ઝેર જુદાઈના પાસે.....
ખોટા સપના ના બતાવો.....
તમે મને ના પકાવો.....
ખોટા સપના ના બતાવો.....
તમે મને ના પકાવો.....
[ ના કરો ખોટી વાતો  ના અમારા થવાના.... ] ¶
તમે સાસરિયે જાશો...
તમે મને ભૂલી જાશો...
ના કરો ખોટી વાતો  તમેના અમારા થવાના.... ¶¶¶

એ... દુનિયા મતલબી મને ભૂલે ત્યારે ધન છે....
ગુનેગાર તું હએ...

શે એવું કોઈના સમજશે.... ¶
દુનિયા મતલબી મને ભૂલે ત્યારે ધન છે....
ગુનેગાર તું હશે એવું કોઈના સમજશે....
એ... તમે હસતા મુખે જાસો.......
એ... તમે મને રોવડાવશો.....
એ... તમે હસતા મુખે જાસો.......
તમે મને રોવડાવશો.....
[ ના કરો ખોટી વાતો  તમેના અમારા થવાના.... ] ¶
એ... તમે સાસરિયે જાશો...
તમે મને ભૂલી જાશો...
ના કરો ખોટી વાતો  તમેના અમારા થવાના.... ¶¶¶

એ... કોણ ગદ્દાર ને કોણ વફાદાર છે...
કોણ દગાબાજ ને કોણ દિલદાર છે....¶
કોણ ગદ્દાર ને કોણ વફાદાર છે...
કોણ દગાબાજ ને કોણ દિલદાર છે....¶
એ તમે પારકારે થાશો.....
તમે અમારા ના થાશો....
તમે પારકારે થાશો.....
તમે અમારા ના થાશો....
[ ના બોલો મીઠું - મીઠું ના અમારા થવાના.....] ¶
એ... તમે સાસરિયે જાશો...
તમે મને ભૂલી જાશો...
[ ના કરો ખોટી વાતો  તમેના અમારા થવાના.....] ¶
એ... તમે સાસરિયે જાશો...
તમે મને ભૂલી જાશો...
ના કરો ખોટી વાતો  નથી અમારા થવાના...

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...