Prem Graho Avala Padya Layris Songs Ajay thakor new bewafa song 2018
Title :Prem Graho Avala Padya
Roshni Digital Presenting New bewafa song 2018, in Voice of Rockstar Ajay Thakor & music Of Jackie Gajjar... [Full HD video song]
Singer : Rockstar Ajay thakor
Lyrics : Rajan Rathod, punam rathod
Music : Jackie Gajjar
Artist : Rockstar Ajay Thakor, hetal Patel, Dinesh,modi
Make-Up : Harshad Sharma
Recording : Morlo Studio Patan ( Pankaj Mistry )
Video Director : Nirmal Goswami
Cameraman : Naresh Thakor ( Bhano )
Editing : Shailesh Chauhan
Producer : J. K. Choudhary
Support : Alpesh Baiwada, Dinesh chaudhary
Music Label : Roshni Digital
ઓ.... દિલ માગ્યુંને દરદ મળીયા.....
મને હૈયે વસેલા હોબા પડ્યા.....
આ પ્રેમી પારેવડા જુદા પડ્યા......
ભવ - ભવના ભેરુ વિખર્યા....
( કુદરતની આ કળા વાલા વેરી નીકળ્યા... ) (2) ¶
[ પ્રેમ ગ્રહો બધા મને અવળા પડ્યા...... ] ¶
[ મને કોઈતો હમજાવો કયા ગ્રહો નડ્યા..... ] ¶
ઓ.... દિલ માગ્યુંને દરદ મળીયા.....
મને હૈયે વસેલા હોબા પડ્યા.....
આ પ્રેમી પારેવડા જુદા પડ્યા......
ભવ - ભવના ભેરુ વિખર્યા....
( કુદરતની આ કળા વાલા વેરી નીકળ્યા... ) (2) ¶
[ પ્રેમ ગ્રહો બધા મને અવળા પડ્યા...... ] ¶
મને કોઈતો હમજાવો કયા ગ્રહો નડ્યા..... ¶¶¶
હો.. પેલા સનમ તમે દિલની વાતો કરતાં....
સુખ દુઃખમાં સાથે રેતા..... ¶
હો... ઓ હો.... પેલા સનમ તમે દિલની વાતો કરતાં....
સુખ દુઃખમાં સાથે રેતા.....
કયા કારણીયે તમે જુદારે પડ્યા....
મારા સપના તમે રાખમારે રોળ્યાં....
( અમે ભોળારે પડ્યા.... તમે દિલરે તોડ્યા..... ) (2) ¶
[ પ્રેમ ગ્રહો બધા મને અવળા પડ્યા...... ] ¶
કોઈ જ્યોતિષ બોલાવો કયા ગ્રહો નડ્યા..... ¶¶¶
ઓ..... આલીશાન હોટલ પર ડીનર પર જાતા....
બર્થડેને સેલિબ્રેટ કરતા..... ¶
ઓ....... હો... આલીશાન હોટલ પર ડીનર પર જાતા....
બર્થડેને સેલિબ્રેટ કરતા.....
એ ઘડી મને યાદ બોવ આવતી...
દાઝેલા દિલને હરપલ સતાવતી....
( મને પ્રેમના ફળ્યો... હું બોવ હું રડ્યો.... ) (2) ¶
[ પ્રેમ ગ્રહો બધા મને અવળા પડ્યા...... દિકુ ] ¶
કોઈ જ્યોતિષ બોલાવો કયા ગ્રહો નડ્યા..... ¶¶¶
હો.... તારા વિના મારે જીવવું રે ઝેર છે...
મારી લાઈફ બેકાર છે......¶
હો..... હો. હો.... તારા વિના મારે જીવવું રે ઝેર છે...
મારી લાઈફ બેકાર છે......
તારા ઉપરથી મને તૂટ્યો વિશ્વાસ છે
તારા વગર મારો છૂટ્યોરે સાથ છે....
મને દગોરે મળ્યો... મારો ભવરે બગડ્યો..... ) (2) ¶
[ કળિયુગમાં છે પ્રેમનો આવો વેવાર..... ] ¶
[ મારા યારોના કરશો આવો તમે પ્યાર..... ] ¶




No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे