Ad Page

Saturday, 6 May 2017

Dil na Gona Hola Rona Jignesh kaviraj 2017

એ દિલના ગોણા..... એ હોલારોણા......🎹
એ દિલના ગોણા..... એ હોલારોણા....
એ દિલના ગોણા હોલારોણા લઈરે જાજો પરદેશ....
એ દિલના ગોણા હોલારોણા લઈરે જાજો પરદેશ....
એ દિલની વાતો મનની વાતો લઇરે જાજો  સંદેશ....
એ જાજો મારી જાનુડીને દેશ.... ઉડી પરદેશ...
એ  દિલના ગોણા હોલા રોણા લઇરે જાજો પરદેશ
એ દિલની વાતો મનની વાતો લઇરે જાજો સંદેશ....🎹🎹🎹
એ પ્રમીને પડતો મેલીના દેવાય......
સાસરે જઇને છોરી ભુલીના જવાય.....🎹
હો.... સુખી સંસાર ને.. જોઇ ભરતારને ભુલીરે ગઇ તુ મારી પ્રિતલડી....
અરે.. સુખી સંસાર ને.. જોઇ ભરતારને ભુલીરે ગઇ તુ મારી પ્રિતલડી....
ભુરી હાલાત છે... એક ઝલક છે...
તને જોવાની મારી તડપે ઓખલડી....
એટલુ તુ કહિદે મારી( સુ હતી ભુલ...)(૨)
એ દિલના ગોણા હોલા રોણા લઇરે જાજો પરદેશ...
એ દિલની વાતો મનની વાતો લઇને જાજો સંદેશ...🎹🎹🎹
હો... મરી જવ કાલ સવારે... નથી કય પડી મારે...
મરી જવુતો થસે તારી બદનામી..
અરે.. મરી જવ કાલ સવારે.. નથી કય પડી મારે...
મરી જવુતો થાસે તારી બદનામી...
દિલમા દુઃખ છે.. જોવુ તારુ મુખ છે...
તારા ઘર આગલ થઇને નેકલેરે નનનામી...
ઝરુખે ઉભી રહિને (લાગેતુ ફુલ...)(૨)
એ દિલના ગોણા હોલા રોણા લઇરે જાજો પરદેશ....
એ દિલની વાતો  મનની વાતો લઇને જાજો સંદેશ....
એ જાજો મારી જાનુડી ને દેશ...ઉડી પરદેશ...
દિલના ગોણા હોલા રોણા લઈરે જાજો પરદેશ....
એ દિલના ગોણા... હોલા રોણા....

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...