" બેવફા સનમ તારી બહુ મહેરબાની....🎹
હો... (દિલમાં છે દર્દને આંખોમાં પાણી...)(૨)
" બેવફા સનમ તારી બહુ મહેરબાની...🎹
હો..... (ઝેર પિધા મેતો જાણીરે જાણી.....)(૨)
" બેવફા સનમ તારી બહુ મહેરબાની....🎹
એ (હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી...)(૨)
(બેવફા સનમ તારી બહુ મહેરબાની....)(૨)🎹🎹🎹
હો...... પેલીવાર મલી ત્યારે મિઠું બોલતી હતી....
દિલ ઉપર હાથ રાખી સોગંધ ખાતી હતી...
હો.... કદિયે નય ભુલુ હુતો પ્રિતડીરે તારી...
ભલે પલકાય જાય દુનિયારે સારી....
હો જીદગી બગાડી મારી કરી ધુલધાલી....
આવી દગાલી મેતો નથી તને જાણી....
" બેવફા સનમ તારી બહુ મહેરબાની....🎹
એ ગાડી હવે રતનપુર બોડર જવાની...
બિયરને વ્હિસકીની મેહફીલ થવાની...
બેવફા સનમ તારી આ મહેરબાની....
બેવફા સનમ તારી બહુ મહેરબાની....🎹🎹🎹
હો...... તારા લિધેતો મારી થઈ બદનામી....
બોલને મારામાં સુ હતી ખામી.....
હો...... મરી જવાનો હુતો ગોરી તારી કાજે....
નહી બલે જીવતો જોજે કાલ સાંજે....
હો.... તારી કાજે મારી જીદગી લુટાણી....
મારીતે ભુલ મને હવે સમજાઈ....
" બેવફા સનમ તારી બહુ મહેરબાની....🎹
એ આસે મારી જીદગીની આખરી કહાની...
છોડીદો વ્હિસકીને પ્રેમ લ્યો જાણી....
" બેવફા સનમ તારી બહુ મહેરબાની....🎹
એ )હાંથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી...)(૨)
બેવફા સનમ તારી બહુ મહેરબાની..... હો...
બેવફા સનમ તારી બહુ મહેરબાની.....,
)હાંથમાં છે વ્હિસકી ને આખોમાં પાણી...)(૨)
બેવફા સનમ તારી બહુ મહેરબાની.....હો...
બેવફા સનમ તારી બહુ મહેરબાની.........
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे