Ad Page

Wednesday, 30 August 2017

દારૂ માં રમ દિલમાં ગમ ( Ramesh Thakor 2017 )

એ... (દારૂમાં રમ અલી દિલમાં છે ગમ....)(2)
બેવફા તારા લીધે બરબાદ જીવન...
અરે ' પગલી તારા લીધે બરબાદ જીવન....#
એ... (દારૂમાં રમ અલી દલડે જખમ....)(2)
બેવફા તારા લીધે બરબાદ જીવન..
અરે ' પગલી તારા લીધે બરબાદ જીવન....#
એ.. બેવફા તારા લીધે બરબાદ જીવન...
અરે પગલી તારા લીધે બરબાદ જીવન....###

એ.. રૂપાળી છોકરી માં ગજબની અદા હોય...
જેટલી રૂપાળી હોય એટલી દફા હોય...#
હે... રમકડું સમજી એતો પ્રેમને ભુલી જાતી હોય...
સાચા સોગંદ વાતો ( પલમાં ભુલી જાતી હોય...)(2)
એ... (દારૂમા વોડકા ને દિલમાં છે ભડકા...)(2)
બેવફા તારા લીધે ના ઘરના ઘાટના...
" પગલી તારા લીધે ગાવું ગીત તડપના...#
એ... (દારૂમાં રમ અલી દિલમાં છે ગમ....)(2)
બેવફા તારા લીધે બરબાદ જીવન...
 ' પગલી તારા લીધે બરબાદ જીવન....###

હે... ગરીબ હતો પણ દિલનો રાજા હતો...
તનેના મળુતો હું નોકરી ના જાતો...#
હે...ગાલ ઉપર હાથ રાખી તને પંપાળતો...
રડતી હોય ત્યારે ( રડીને હસાવતો...)(2)
એ...( દારૂમા ટકીલા તું ભુલી પ્રેમ લીલા...)(2)
બેવફા તારા લીધે દરદ મીલા...
" બેવફા તારા લીધે જખમ મીલા...#
એ... (દારૂમાં રમ અલી દિલમાં છે ગમ....)(2)
બેવફા તારા લીધે બરબાદ જીવન...
અરે 'પગલી તારા લીધે બરબાદ જીવન....

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...