Ad Page

Thursday, 7 September 2017

હોય જો વ્હિસ્કી ને રમમા રે સાથ.. ashok thakor 2017

એ હોય જો (વ્હિસ્કી....)(3)
હોય જો વ્હિસ્કીને (રમમા રે સાથ....)(2)
હોય જો વ્હિસ્કીને રમમા રે સાથ...
" તોયે ભુલે ભુલાય નય સનમ તારો પ્યાર...#
અરે.. (તુકડા કર્યા દિલનાં હજાર છોડ્યો મારો સાથ...)(2)
" મારી જીદંગી બગાડી મને કર્યો બરબાદ....#
હે... (હોય જો વ્હિસ્કીને રમમા રે સાથ...)(2)
(તોયે ભુલે ભુલાય નય સનમ તારો પ્યાર...)(2) ###

હો... વર્ષોથી વાટ જોતુ દિલ ગ્યું લુટાઇ....
માગી દુવાઓ તોય ના થઈ તું મારી....#
હો.... કેમ જીવવાસે હવે તુજ વિના જાનુ....
" તારા વિના જીદંગીમાં શું થસે મારૂ....#
એ  (જીદંગીમે વારી તારા બોલ પર યાર....)(2)
" (કાળી નાગીન બનીને ડંખી દિલમો મારા યાર....#)(2) ###

હો.... મર જાયેંગે આશીક વરના...
ઈતના કરમ તો કર લેના.....###

હો.....તૂટેલું દિલ મારૂ માગે દુવાઈ....
અંધારી રાખે મારી કાળજે કટારી....#
હો.... કેટલા વિતાવ્યા દિવસ - રાતો રડી....
" આવ્યો નજીક ત્યાતો વિતીગઇ બે ઘડી...#
એ (રમી ગઈ તું મારા દિલથી મારી જાન....)(2)
(મેલી અધવચ્ચે તું ચાલી પારકાની સાથ....#)(2) ###

હો.... તું મને તારા મતલબથી મળતી ....
હું તો તને મારા પ્રેમ ખાતર મળતો...#
હો.... મરૂ તોયે સાથના છોડુ હું તારો....
" એવું બોલી તુતો મારો ભુલી સથવારો....#
એ  (રડી - રડી કહુશુ કોયના કરશો પ્યાર....)(2)
" (હુતો થયો તમે બરબાદના થાવ મારા યાર....#)(2)#
એ... (હોય જો વ્હિસ્કીને રમમા રે સાથ...)(2)
" (તોયે ભુલે ભુલાય નય સનમ તારો પ્યાર...#)(2)# ###

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...