Ad Page

Saturday, 16 December 2017

101 Taka Bewafa (Official) || Jignesh Kaviraj || Latest Gujarati Song 2017 | Mahi Digital | 101 %

Singer - Jignesh Kaviraj
Lyrics - Hitesh Sobhasan
Music - Yash Barot | Sawan Kumar
Label - Mahi Digital
Producer - Vasant K Patel (Ognaj) | Daxesh Goswami
Poster Design - Tushar Asodia

બેવફા નેકળી એકસો એક ટકા....,,,¶¶¶

એ હમાચાર મળ્યા મને હાચ્ચાને પાક્કા...
ચમ પડ્યા હતા પ્રેમમાં મારે ડખા...
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
હો.......... હો.. હો...
હમાચાર મળ્યા મને હાચ્ચાને પાક્કા...
ચમ પડ્યા હતા પ્રેમમાં મારે ડખા...
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
હે..... (વધી ગયા રતનપુર બોડર ટા...
મારી ગય જાનુ મને પ્રેમમો રે ટોટા...)(2)
હળગી ગઇ મારા દલડાની લંકા...
ભરોસો હતો નો હતી તારા પર સંકા..
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
એ હમાચાર મળ્યા મને હાચ્ચાને પાક્કા...
ચમ પડ્યા હતા પ્રેમમાં મારે ડખા...
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
હો.... બેવફા નેકળી એકસો એક ટકા....¶¶¶

હો... આ ભવે મળ્યા બીજા ભવેના મળશો...
ફરીવાર બીજા કોઈનું દલડુના તોડશો...¶
હો... તુટસે દલડુ ત્યારે તમેના રોસો...
રોતારે જાનુ તમે સારાના લાગશો....¶
એ. તારો પાછળ બગડ્યા હતા દન મારા આખા...
મારારે પ્રેમને લાગ્યા નેહાકા...
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
હો.... બેવફા નેકળી એકસો એક ટકા....¶¶¶

હો... યારરે રૂઠ્યો મારો રૂઠ્યો ઉપરવાળો...
આવી ગયો હવે રોવાનો વારો...¶
હો... રાતના જાય મારી જાયના દાડો...
રોવા સિવાય હવે નથી કોઈ ચારો...¶
એ કહુશુ સોટકટમા હમજી જાને બકા...
વાક શું મારો હતો કેને ઓ ચકા...
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
એ હમાચાર મળ્યા મને હાચ્ચાને પાક્કા...
ચમ પડ્યા હતા પ્રેમમાં મારે ડખા...
[બેવફા નેકળી એકસો એક ટકા....]¶
હો.... બેવફા નેકળી એકસો એક ટકા....,,,

શાયરી :
તુયે દરબન જેવી નેકળી
જે સામે આયુ એનિજ થઈ ગઈ..?

બેવફા નેકળી એકસો એક ટકા..........

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...