Singer : Jignesh Kaviraj
Album : DJ Dil No Anadi ( All New Songs )
Music : Mayur Nadiya
Lyrics : Baldevsinh Chauhan
Co-Producer : Tejpalsinh Chavada
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Label : Ekta Sound
(મોજમાં... મોજમાં....¶●●
રેવું માની ફોજમા.....¶●●)(2)¶¶¶
એ મોજમાં - મોજમાં રાખે માડી મોજમાં...
મોજમાં - મોજમાં રેવું માંની ફોજમા....
હે..... મારી મેલડી રાખે મને મોજમાં.........¶●●
એ. મારી મેલડી રાખે મને મોજમાં....
મારી વૈયર રાખે મને મોજમાં....
[મારે રેવું મેલડી માંના રાજમાં....]¶
એ (આવી ઉભીરે વચન વેહવારમાં...)(2)
[મીઠા મેહુલ્યા વર્ષે માંની મેરના...]¶
એ.. હે............
હે (રાખે માંડી મોજમાં ને રેવું માંની ફોજમા....)(2)¶
એ (માંડી લાત ધરેછે. રાતના...)(2)
[એવા ડંખા વાગેછે. માંના સતના....]¶
હો..... હો...
મારી મેલડી રાખેછે. મને મોજમાં....
મારી માતા રાખેછે. મને મોજમાં....
[મારે રેવું વૈરય માંના રાજમાં....]¶
હે મારે રેવું મારી માંતાના રાજમાં....¶¶¶
હો.... ડિપો, જહુને, સધી રેતી સદા સાથે...
પાછોના પડવા દેતી કોઈ વાતે....¶●●
હો.... ચેહર, જોગણી ને કાળકાનો સાથ છે...
મારા માથે માતા ઇગળાજનો હાથ છે...
એ.. હે..........
હે (માવડીયોની મેર મારે ઘેર લિલા લેર છે...)(2)¶
એ. (ચાલે શ્મરણ મારા શ્વાસ - શ્વાસમાં...)(2)
[મને શ્રદ્ધા છે માતાજી ના નામમાં....]¶
એ મારી મેલડી રાખે છે મને મોજમાં....
મારી માતા રાખે છે મને મોજમાં....
[મારે રેવું વૈરય માંના રાજમાં....]¶
હે મારે રેવું માં મેલડીના રાજમાં....¶¶¶
એ (યાર મારા દોસ્ત... જીગર જાન દોસ્ત...)(2)
એ.. હે............
એવી પ્રાણથી છે. પ્યારી તારી દોસ્તી....
આખા જગથી છે. ન્યારી તારી દોસ્તી....
[એવી રામ લક્ષ્મણની આ જોડલી....]¶
હો [એવી રામ લક્ષ્મણની આ જોડલી....]¶
એ (યાર મારા દોસ્ત... જીગર જાન દોસ્ત...)(2)
એ.. હે............
મને પ્રાણથી છે. પ્યારી તારી દોસ્તી....
આખા જગથી છે. ન્યારી તારી દોસ્તી....
[એવી રામ લક્ષ્મણની આ જોડલી....]¶
હો એવી રામ લક્ષ્મણની આ જોડલી....¶¶¶
હો.... તારોને મારો કદી સાથના છુટે...
પ્રાણ ભલે જાય પણ દોસ્તીના તુટે....¶
હો.. હો... હોઇઆ જુદા પણ જીવજોને એક છે...
તારી મારી દોસ્તીના જનમોના લેખ છે...,
એ.. હે..........
ઠેસ વાગે તને દર્દ મને થાય છે...
તારા દુઃખે મારી આખડી ભિજાય છે...
[એવી દિલથી આ દિલનીરે દોસ્તી....]¶
હો [એવી દિલથી આ દિલનીરે દોસ્તી....]¶
એ (યાર મારા દોસ્ત... જીગર જાન દોસ્ત...)(2) ¶¶¶
એ (વાડા ના હોય....)(3) ¶
(બંગલા ના હોય....)(3) ¶
હે... [વાડા ના હોય વાઘના બંગલા ના હોય નાગના....] ¶
એ [મારા સાતળ ગોમની વૈરય માં ભડકા કરે આગના...] ¶
હે.... (ભડકા કરે આગના.. ભડકા કરે આગના.. )(2)
એ (વાડા ના હોય....)(3)
હે... [વાડા ના હોય વાઘના બંગલા ના હોય નાગના....] ¶
હે મારા તેજપાલ સિંહની વૈરય માં ભડકા કરે આગના... ¶¶¶
હે.... માડીના ધામમાં ખોટું કઈ થાયના...
ખોટું બોલાય ના ખોટું ચલાય ના...¶
હો.. હો... મેલા વિચાર જે મનમો લઈ જાય છે...
તરત એને પરચો દેખાય છે....¶
હે.... (જાગતી માડી આઠે કોર દાત એની ચારે કોર...)(2)
(વાડા ના હોય....)(3)
હે... [વાડા ના હોય વાઘના બંગલા ના હોય નાગના....] ¶
હે મારા તેજપાલ સિંહની મેલડી માં ભડકા કરે આગના... ¶¶¶
એ તુકડે તુકડા...¶
મારા દિલના તુકડા...¶
એ... તુકડે તુકડા કરી નાખ્યા મારા દિલના...
[કાળજે મારી તે કટાર.....] ¶
એ... તુકડે તુકડા કરી નાખ્યા મારા દિલના...
[કાળજે મારી તે કટાર.....] ¶
હે... હે...........
જાનુ તેતો કર્યો ના જરાયે વિચાર....
ભુલી તુતો પલમાં મારો પ્યાર......,
એ સપના તેતો રોળી નાખ્યા રે જીવનના...
[કાળજે મારી તે કટાર.....] ¶
એ... તુકડે તુકડા કરી નાખ્યા મારા દિલના...
કાળજે મારી તે કટાર..... ¶¶¶
એ... આખારે ગોમમો.. વટ હું મારતો...
તારા મારા પ્રેમની વાતોરે કરતો...¶
એ. મારી જાનુ જેવું.. કોઇ નય જગતમાં..એવું રે દુનિયા ને કેતો હુતો ફરતો....¶
એ.. હે.........
આયા મારે નિચુ જોવાના દન...
થાય છે. હવે મરી જવાનું મને મન....¶
એ દગો તેતો દિધોરે હાચા પ્રેમમાં...
[કાળજે મારી તે કટાર.....] ¶
એ... તુકડે તુકડા કરી નાખ્યા મારા દિલના...
દલડે મારી તે કટાર.....
મારા કાળજે મારી તે કટાર.....¶¶¶
મેરે રસકે કમર....¶
મેરે રસકે કમર તુને પેહલી નજર
[જબ નજર છે. મિલાયી મઝા આ ગયા....] ¶
મેરે રસકે કમર તુને પેહલી નજર
[જબ નજર છે. મિલાયી મઝા આ ગયા....] ¶
(મેરે રસકે કમર તુને પેહલી નજર)(2)
જબ નજર છે. મિલાયી મઝા આ ગયા
બર્ફસી ગીર ગઇ કામ હી કર ગઇ
[આગ ઐસી લગાઈ મઝા આ ગયા...] ¶
મેરે રસકે કમર તુને પેહલી નજર
જબ નજર છે. મિલાયી મઝા આ ગયા.... ¶¶¶
હો..... નથી રહેવાતુ... નથી સહેવાતુ....¶
હો.. હો.... (નથી રહેવાતુ... નથી સહેવાતુ.....)(2)
[કોને કરુ મારા રુદિયાની વાતો......] ¶
હો... (નથી રહેવાતુ... નથી સહેવાતુ...)(2)
(કોને કરુ મારા રુદિયાની વાતો.....] ¶
હો..... જ્યા જોવુ તુજતો દેખાય.........
તારી યાદોમાં રાત - દિન જાય.....
નથી જીવાતુ... નથી મરાતુ...., (જાનું.....)(૪)
ઓ જાનુ... નથી જીવાતુ.... નથી મરાતુ....
[કોને કરુ મારા રુદિયાની વાતો....] ¶
કોને કરુ મારા દલડાની વાતો.... ¶¶¶
હો..... ન હતો કઈ વાક તારો... ન હતો કાઇ ગુનો મારો.....
તોયે જગતે મને કેમરે એકલો પાડ્યો.....¶
ઓ.. હો...... નતોરે વાક તારો.... નતો કોઇ ગુનો મારો....
તોયે દુનિયાએ મને કેમરે એકલો પાડ્યો.....¶
હો... હોઇઆ જુદા જીવ એક.......
મારા.. પ્રેમની રાખો દેખ - રેખ..............
નથી હસાતુ..... નથી રડાતુ.....¶ (જાનુ...)
ઓ.. હો... નથી હસાતુ..... નથી રડાતું.....
[કોને કરુ મારા દલડાની વાતો......] ¶
હો..... નથી ગવાતુ..... નથી બોલાતું.....
[કોને કરુ મારા રુદિયાની વાતો......] ¶
હો.... કોને કરુ મારા મનડાની વાતો.....¶¶¶
એ. ના બોલોતો કઇ નય પણ હસોતો ખરા....¶●●
એ. (ના બોલોતો કઇ નય પણ હસોતો ખરા....)(2)
[પ્રમીયો નો વિચાર તમે કરોતો જરા... ] ¶
એ. (ના બોલોતો કઇ નય પણ હસોતો ખરા....)(2)
[પ્રમીયો નો વિચાર તમે કરોતો જરા... ] ¶
એ.. હે...........
આવતા જતા નજર નાખોતો જરા...
એ. આવતા જતા નજર નાખોતો જરા...
[પ્રેમીની ખબર તમે પુછોતો જરા....] ¶
એ. (ના બોલોતો કઇ નય પણ હસોતો ખરા....)(2)
[પ્રમીનો વિચાર તમે કરોતો જરા... ] ¶
હે... આ પ્રેમીનો વિચાર તમે કરોતો જરા....¶¶¶
હે..... પ્રેમ કરીને જાનુ ભુલીરે જવાય ના...
પ્રેમીને પડતો મેલીરે દેવાય ના....¶
હો..... પ્રેમ કરીને જાનુ ભુલીરે જવાય ના...
પ્રેમીને પડતો મેલીરે દેવાય ના....¶
એ. હે.......
(ના ભુલીરે જવાય, યાદ દિલમાં રે રખાય....)(2)
[કોઇ દાડોરે અમને યાદ તો કરાય.....] ¶
એ. (ના બોલોતો કઇ નય પણ હસોતો ખરા....)(2)
આ. [પ્રમીનો વિચાર તમે કરોતો જરા... ] ¶
એ. (ના બોલોતો કઇ નય પણ હસોતો ખરા....)(2)
આ. પ્રમીનો વિચાર તમે કરોતો જરા... ¶¶¶
હે. માગો માગો વિસ આપે ત્રીસ....¶
હો. (માગો માગો વિસ આપે ત્રીસ, મારો દ્વારીકાધીસ....)(2)
મારો રંગીલો રાય રણછોડ છે.....
એને.. [ખજાને ક્યા જુવો ખોટ છે....] ¶
હો... હો.... (માગો માગો વિસ આપે ત્રીસ, મારો દ્વારીકાધીસ....)(2)
એવો રંગીલો રાય રણછોડ છે....
[ખજાને ક્યા એને જુવો ખોટ છે....] ¶
એ રંગીલો રાય રણછોડ છે....
ખજાને ક્યા એને જુવો ખોટ છે.... ¶¶¶
એતો સોનાની નગરીનો નાથરે કેવાય.. વાલો નાથરે કેવાય....¶
એતો સોનાની નગરીનો નાથરે કેવાય.. વાલો નાથરે કેવાય..
એના દ્વારેથી કોઈના ખાલીરે જાય.. ના ખાલીરે જાય...
રાખો દિલમાં રે વિશ્વાસ.....¶
હો.. રાખો દિલમાં રે વિશ્વાસ, ત્યાગકર મનમોરે આસ....
મારો રંગીલો રાય રણછોડ છે.....
[ખજાને ક્યા કાઇ જુવો ખોટ છે....] ¶
હો...... હો...
(માગો માગો વિસ આપે ત્રીસ, મારો દ્વારીકાધીસ....)(2)
એવો રંગીલો રાય રણછોડ છે....
ખજાને ક્યા એને જુવો ખોટ છે.... ¶¶¶
એ [ફોન આયો... જાનુડીનો ફોન આયો...] ¶
એ [ફોન આયો... જાનુડીનો ફોન આયો...] ¶
એ [બહુ હરખાયો.. મનમાં બહુ હરખાયો...] ¶
(આજતો ઘણા દાડેરે જાનુડીનો ફોન આયો રે....)(2)
એ [ફોન આયો... જાનુડીનો ફોન આયો...] ¶
એ બહુ હરખાયો.. મનમાં બહુ હરખાયો... ¶¶¶
હો.... મુજથી રિહાણી હતી જાનુડી મારી...
દેતી હતી બધી વાત એતો ટાળી...¶
હો... એની યાદોમાં જાય રાત જાગી - જાગી...
થાક્યો હતો પ્રીત પ્રેમની માગી - માગી...¶
એ [ફોન હું કરુ એતો ઉપાડતી નથી....] ¶
એ. [મારી સાથે વાત એ કરતી નથી....] ¶
(રાખી હતી બાધા મેતોરે જાનુડીનો ફોન આયોરે....)(2)
એ ફોન આયો... જાનુડીનો ફોન આયો...
બહુ હરખાયો.. મનમાં બહુ હરખાયો... ¶¶¶
એ સતના છેડ્યારે માં પાટણ આયા..
[પાટણ પિરોનો વા હો........ હે માં...] ¶
એ પેરી ઓઠીને માં કસુંબલ હાડી....
[મોયસે ભમરયાળી ભાતો........ હે માં...] ¶
હો............ હો.. હો..
(હિરની દોરીનો ઘંમર...)(2)
હિરની દોરીનો ઘંમર હેચડોરે બોધ્યો...
[બોધ્યો આબાવાળી (ડાળે..)(3) માં...] ¶
એ હેચકો ખઈને માં પાટણમાં ઉતર્યા..
[પાટણની વાવમાં વા હો...... હો માં...] ¶
એ પાટણ પિરોનો વા હો.......¶¶¶
એ નાકરે પર મોણેમા નથણી ઘડાવુ...
[જાવુ કુભારીની હાટે...... હે માં...] ¶
હો........ હો.. હો..
કાચી માટીનો માં ગરબો રે કોરાવુ....
[જાવું કુભારીની હાટે....... હે માં...] ¶
એ પગરે પર મોણેમા... પગપર મોણેમા...
પગરે પર મોણેમા મોજડી રે ઘડાવુ...
[જાવું હોનિડાની (હાટે...)(3) માં...] ¶
સંધના.. સંધના છેડ્યારે માં પાટણ આયા..
[પાટણ પિરોનો વા હો........ હો માં...] ¶
હે માડી પાટણ પિરોનો વા હો........ ¶¶¶
એ [ગાડી લાયો ઓડી...] ¶
એ [લેવા જાવું લાડી...] ¶
એ (ગાડી લાયો ઓડી, લેવા જાવું લાડી...)(2)
વાગ્યા વિવોના ઢોલ........
[આજ મારા આંગણે અવસર આયો અનમોલ...] ¶
એ (મોડાવે વાગે વાજા, વિરો સે વરરાજા...)(2)
ઉંચી ઉંચી મેડીનાં ઉંચા મોલ...
[આજ મારા આંગણે અવસર આયો અનમોલ...] ¶
એ... હે...........
હાલો વૈવઈ ના મોડાવે જઇયે હો રાજ..
એવી જાડેરી જોન જોડી દઈએ હો રાજ.....
[આજ મારા આંગણે અવસર આયો અનમોલ...] ¶
એ (ગાડી લાયો ઓડી, લેવા જાવું લાડી...)(2)
વાગ્યા વિવોના ઢોલ........
(આજ મારા આંગણે અવસર આયો અનમોલ...)(2) ¶¶¶
હો .... ભયલુના વરઘોડામાં ડીજે રૂડું વાગે...
મારો વિરો તો સુપર લાગે....¶
હો.... ચોરીના ચાર - ચાર ફેરારે ફરશે...
લાડકડી લાડલીને પરણી ને લાવશે....¶
એ... હે.........
આજે મંગળ ગીતડાં ગાવો હો રાજ...
મારા વિરાના પોકડા કરાવો હો રાજ.......
[આજ મારા આંગણે અવસર આયો અણમોલ....]
એ (ગાડી લાયો ઓડી, લેવા જાવું લાડી...)(2)
વાગ્યા વિવોના ઢોલ........
(આજ મારા આંગણે અવસર આયો અનમોલ...)(2) ¶¶¶
એ સાકરીયા શેરડી વાયી મથુરિયે...
[સાકરીયા શેરડી વાયીરે લોલ....]
એ વાડી - વાડીને ભારા બોધ્યા મથુરિયે...
[વાડી - વાડીને ભારા બોધ્યારે લોલ...]
એ... હે..........
હે... મુંબઇ વેચવા ગ્યોતો મથુરિયો...
[મુંબઇ વેચવા ગ્યોતોરે લોલ......]
એ સાકરીયા શેરડી વાયી મથુરિયે...
સાકરીયા શેરડી વાયીરે લોલ....¶¶¶
એ સેયકુ રૂપિયા લાયો મથુરિયો....
[સેયકુ રૂપિયા લાયોરે લોલ....]
એ નવીને કંડલા ઘડાવે મથુરિયો...
એ [જૂની રિહોમણે બેઠીરે લોલ....]
એ... હે...........
હે... પડ્યું તારું પેરાવુંને મળ્યું તારું ઓઠવું..
એ [મળ્યું તારા હાહરિયામાં જીવવુંરે લોલ....]
એ સાકરીયા શેરડી વાયી મથુરિયે...
એ સાકરીયા શેરડી વાયીરે લોલ....¶¶¶
હે મળી રાધાને.......¶
એ મળી રાધાને કેમ આ જુદાઈ
મીરાંને કેમ [ઝેર મળ્યાંરે....]
હે મળી રાધાને કેમ આ જુદાઈ
મીરાંને કેમ [ઝેર મળ્યાં રે....]
હે... (ઝેર મળ્યાંરે કેમ ઝેર મળ્યાંરે...)(2)
ના પ્રીતનીરે.....¶
એ ના પ્રીતનીરે રીત સમજાયી
મીરાંને કેમ [ઝેર મળ્યાંરે....]¶
હે મળી રાધાને કેમ આ જુદાઈ
મીરાંને કેમ ઝેર મળ્યાં રે......¶¶¶
(એ સમજેના દુનયા પ્રેમનીરે રીતને
સદા નડેશે એતો સાચીરે પ્રીતને....¶)(2)
હે... (કાળજ બળ્યારે ખૂણા કાળજ બળ્યારે...)(2)
ના પ્રીતનીરે....¶
ના પ્રીતનીરે રીત સમજાયી
મીરાંને કેમ [ઝેર મળ્યાંરે....]¶
એ મળી રાધાને કેમ આ જુદાઈ
મીરાંને કેમ ઝેર મળ્યાં રે......¶¶¶
એ મારા મણિરાજ બારોટે..
[ઘેલી કરીરે ગુજરાત....] ¶
એ મારા પાટણના ફહોલાએ..
[ઘેલી કરીરે ગુજરાત....] ¶
એ મન મોજીલા ગીતોરે ગાવે..
ચાહકોના દિલ ડોલાવે..
યાદ મને આવેરે.....
મારા મણિરાજ બારોટે..
[ઘેલી કરીરે ગુજરાત....] ¶
એ મારા બાલવાના ઢોલાએ..
[ઘેલી કરીરે ગુજરાત....] ¶¶¶
એ ગુંજતા કર્યા ગીત ગોમેરે ગોમમાં
અમર કર્યા નામ દેશ વિદેશમાં...¶
હો.. હો.... ડંખો વગાડયો એને આખી દુનિયામાં...
એ ડાયરાના બેતાબ બાદશાહ કેવાયા..
આગની અદાને નવી સ્ટાઇલ લાયા
પાઘડી વાળારે...
મારા મણિરાજ બારોટે..
[ઘેલી કરીરે ગુજરાત....] ¶
એ મારા પાટણના ફહોલાએ..
[ઘેલી કરીરે ગુજરાત....] ¶¶¶
એ (દલડુ તોડીને મારુને ફરે તુતો ઘાટમાં...)(2)
કોક દાડો....¶ એ કોક દાડો....¶
અરે [કોક દાડો આવજે તું મારા ઘાટમાં...] ¶
એ [કોક દાડો આવજે તું મારા ઘાટમાં...] ¶
એ (દિલ મારું તોડ્યું મને લઈને વિશ્વાસમાં...)(2)
કોક દાડો....¶ એ કોક દાડો....¶
અરે [કોક દાડો આવજે તું મારા ઘાટમાં...] ¶
અરે [કોક દાડો આવજે તું મારા ઘાટમાં...] ¶ ¶¶¶
ઓ.. હો.....
ખૂણા કાળજડે મને આગરે લગાડી...
મને ભોળવીને મારી જિંદગી બગાડી...¶
હો.. હો... જીવથી વધારે તને પોતાની માની...
પ્રેમ કર્યો ત્યારે આવી નથી જાણી...¶
એ (લૂંટી લીધો મને તેતો મીઠી - મીઠી વાતમાં...)(2)
કોક દાડો....¶એ કોક દાડો....¶
અરે [કોક દાડો આવજે તું મારા ઘાટમાં...] ¶
અરે [કોક દાડો આવજે તું મારા ઘાટમાં...] ¶ ¶¶¶
એ [મારી જાનુંડીને મળવા જાતા...
ઝટકા મશીન નડેશે...] ¶
એ [મારી પ્રેમિકાને મળવા જાતા...
ઝટકા મશીન નડેશે...] ¶
એ નડેશે... નડેશે... પગ પાછાં પડેછેં...
નડેશે... નડેશે... પગ પાછાં પડે
[મારી જાનુંડીને મળવા જાતા...
ઝટકા મશીન નડેશે...] ¶
એ [મારી પ્રેમિકાને મળવા જાતા...
ઝટકા મશીન નડેશે...] ¶¶¶
(એ સુરે કરું મને નારે સમજાતું...
કેમ કરી એને મળવારે જાવું....¶)(2)¶
એ (નડેશે... નડેશે... પગ પાછાં પડેસ...)(2)
નડેશે... નડેશે... પગ પાછાં પડે
[મારી પ્રેમિકાને મળવા જાતા...
ઝટકા મશીન નડેશે...] ¶
અરે મારી જાનુંડીને મળવા જાતા...
ઝટકા મશીન નડેશે....¶¶¶
હે... રોડના રાજા અમે રીક્ષા વાળા...¶
હે... રોડના રાજા અમે રીક્ષા વાળા...
મોજ મઝા અમે કરવા વાળા...
(ના ડરવા વાળા અમે જીગર વાળા...)(2)
(એ વટથી અમે ફરનારા મોજીલા અમે રીક્ષા વાળા... C.N.G વાળા...¶)(2)¶
હે... રોડના રાજા અમે રીક્ષા વાળા...
મોજ મઝા અમે કરવા વાળા...¶¶¶
એ સટલ મારીને અમે ધંધો કરીયે...
મહેનત કરવામાં ના પાછા પડીયે...¶
એ રોડે - રોડે રીક્ષા ચાલતીરે જાય છે...
એમાં રુડી ટેપ જોને વાગતી રે જાય છે...¶
એ (પેસેનજર હરખાય એતો રાજી - રાજી થાય...)(2)
(એ રાત દિન ફરવા વાળા મોજીલા અમે રીક્ષા વાળા C. N. G વાળા...¶ )(2) ¶
હે... રોડના રાજા અમે રીક્ષા વાળા...
મોજ મઝા અમે કરવા વાળા...¶¶¶
એ પાવોગઢ ગિરનાર થી આયો બાવાલીયે
[ગાંજો પીધો....... ગાંજો પીધો....] ¶
એ આવી - આવીને અલપ જગાયો બાવલીયે
[ગાંજો પીધો....... ગાંજો પીધો....] ¶
એ.. હેં...........
ગાંજો પીધો આશન વાળી બેઠો બાવલીયે
ગાંજો પીધો....... ગાંજો પીધો....
ગાંજો પીધોને આશન વાળી બેઠો બાવલીયે
ગાંજો પીધો....... ગાંજો પીધો....
પાવોગઢ ગિરનાર થી આયો બાવાલીયે
[ગાંજો પીધો....... ગાંજો પીધો....] ¶
એ આવી - આવીને અલપ જગાયો બાવલીયે
ગાંજો પીધો....... ગાંજો પીધો.... ¶¶¶
એ લાલ - લાલ જોગીડા બહુત લાલ જોગીડા
બંબ, બંબ, બંબ, નાથ પોકારે આ જોગીડા...¶
અરે લાલ - લાલ જોગીડા બહુત લાલ જોગીડા
બંમ, બંમ, બંમ, નાથ પોકારે આ જોગીડા...
ભોલે બંમ, બંમને.....¶
ભોલે બંમ, બંમને અંતર જગાડે બાવલિયે
[ગાંજો પીધો....... ગાંજો પીધો....] ¶
એ પાવોગઢ ગિરનાર થી આયો બાવાલીયે
ગાંજો પીધો....... ગાંજો પીધો.... ¶¶¶
એ [રાતી - રાતી ચણોતરી ઝગમગે...] ¶
[અમે ગ્યાતા મોમને ઘેર.. ચણોતરી ઝગમગે...] ¶
[અમને કોઈયે ના કીધું આવો બેહો.. ચણોતરી ઝગમગે...] ¶
એ [અમને મોમાએ કીધું આવો બેહો..
ચણોતરી ઝગમગે...] ¶
એ [અમને મોંમીએ સોના ચૂંટલાં ભર્યા..
ચણોતરી ઝગમગે...] ¶
(એ [રાતી - રાતી ચણોતરી ઝગમગે...] ¶ )(2) ¶¶¶
હે....................
હે... [લીલા - પીળાં તારા નેજા ફરકે
લીલા - પીળાં તારા નેજા ફરકે...] ¶
હે... [લીલા - પીળાં તારા નેજા ફરકે
લીલા - પીળાં તારા નેજા ફરકે...] ¶
એ (જોઈ મનડું હરખેરે ઓ રનુજાનાં રામ દેવ...)(2)
[રામદેવ રામા.. નેજા ફરકે
રામદેવ રામા.. નેજા ફરકે....] ¶
હે... લીલા - પીળાં તારા નેજા ફરકે
લીલા - પીળાં તારા નેજા ફરકે... ¶¶¶
હે.............
કોણ - કોણ પીરના નેજા લાવે
[કિયા ગામથી નેજા આવે...] ¶
એ તેજાપાલજી નેજા લાવે
[નાતણ ગામથી નેજા આવે...] ¶
એ મોનેલી મોનતા લાવેરે પીર રનુજાનાં રામદેવ...
મોનેલી મોનતા લાવેરે પીર રનુજાનાં રામદેવ...
[લીલા - પીળાં તારા નેજા ફરકે
લીલા - પીળાં તારા નેજા ફરકે...] ¶
એલીલા - પીળાં તારા નેજા ફરકે
લીલા - પીળાં તારા નેજા ફરકે... ¶¶¶
એ દેવાજી દેવા....¶
હે મારા ગણપતિ દેવા....¶
(એ દેવાજી દેવા... ગણપતિ દેવા....
આગને પધારો મારા દેવરે...
[કરું તારી સેવા હો દેવાજી દેવા...] ¶ )(2) ¶
એ આવ ગજાનંદ... , હરખે મકરું મન.... ,
આવ ગજાનંદ હરખે મારું મન...
સિદ્ધિ વિના અંત દેવરે........
{ગણપતિ બાપ્પા....} {મોર્યા...}
એ દેવાજી દેવા... ગણપતિ દેવા....
આગને પધારો મારા દેવરે...
[કરું તારી સેવા હો દેવાજી દેવા...] ¶
એ કરું તારી સેવા હો દેવાજી દેવા...¶¶¶ ●●●
એ દુંદાળા, ટૂંદાડાં, જમણી સૂંઢવાળા...
[ગળેસે ફુલડાની માળા....] ¶
એ શિવને શક્તિનાં બાળછો રૂપાળા...
[દયા કરજો દયાયા.....] ¶
એ ઢોલ વાગે ધના - ધન... આવ ટના ટન...
વાગે ધના - ધન... આવ ટના ટન...
તારી દયા જોવે મારા દેવરે....
{ગણપતિ બાપ્પા....}
એ દેવાજી દેવા... ગણપતિ દેવા....
આગને પધારો મારા દેવરે...
[કરું તારી સેવા હો દેવાજી દેવા...] ¶
એ [કરું તારી સેવા હો દેવાજી દેવા...]¶ ¶¶¶
www.Gamitsingar.blogspot.com
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे