Ad Page

Saturday, 30 December 2017

Dhadkan - Vijay Suvada Latest Song 2018 - Gujarati Sad Song - Musicaa Digital

Song-Dhadkan
Singer - Vijay Suvada
Lyrics - Rajan Rayka, Dhaval motan
Music - Jitu Prajapati
Sahyog - Vikas Thakor
Music Label - Musicaa Digital

હો.... ધડકન બનીને રહી હતી તું મારા શ્વાસે.......¶
હો.... (ધડકન બનીને રહી હતી તું મારા શ્વાસે....)(2)
(હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...)(2) ¶
હો.... (પ્રીત નિભાવીસ તું મારી એટલી આસે....)(2)
(હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...)(2) ¶
હો.... હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે......¶¶¶

(હો...... લાખ પણોની જીંદગી માંથી એક પણ માગું...
મંદિર - મંદિર જઈને એક તારો પ્યાર માગું.... ¶ (2)
{એક તારો પ્યાર માગું....}{2}
હો.... કોના સહારે જાણું મારું જીવતર જાશે......¶
હો.... (કોના સહારે જાણું મારું જીવતર જાશે....)(2)
(હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...)(2) ¶
હો.... (ધડકન બનીને રહી હતી તું મારા શ્વાસે....)(2)
(હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...)(2)
હો..... હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે..... ¶¶¶

(હો..... એકજ તારા કાજે જાનું દુનિયા મેટો છોડી..
દુનિયાની વાતોમાં આવી પ્રીતને મારી તોડી... ¶ )(2)
{પ્રીતને મારી તોડી...}{2}
હો...... જોઇલે હાલત મારી તું આવીને પાસે.....¶
હો.... તું (જોઇલે હાલત મારી તું આવીને પાસે...)(2)
(હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...)(2) ¶
હો.... (ધડકન બનીને રહી હતી તું મારા શ્વાસે....)(2)
(હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...)(2) ¶
હો...... [હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...] ¶
હો...... [હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે...] ¶
હો...... હું લૂંટાયોશું જાનું એક તારા વિશ્વાસે... ¶¶¶

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...