Rakesh Barot Latest New Gujarati Dj Song 2017
Song:Koro Ghado
Singer:Rakesh Barot
Artist:Rakesh Barot,Neha Suthar,Sanjay Ganeshpura
Music:Jitu Prajapati
Programing:H.R.Soni
Lyrics:Rajan Rayka,Dhaval Motan
Video Director:Dasharath Khanpur
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
Online Download:www.rajaramdigital.com
તારી આંખોના ઝરણામાં વહેવું છે....¶
તારા દિલના દરિયામાં ડૂબવું છે....¶
(તારી આંખોના ઝરણામાં વહેવું છે....
તારા દિલના દરિયામાં મારે ડૂબવું છે....)(2)
પણ શ્વાસ મારા તરસ્યાને તરસ્યાં રહ્યા....
મારે એટલું તમને કહેવુ છે....
કહેવું છે... અલી કહેવું છે......¶
(અલી કોરો ઘડો ભરી લાય....
તરસે મરીયે છે....¶)(2)¶
એ ભલે આયખું અધોનું મેલ....
તરસે મરીયે છે....¶
એ અલી કોરો ઘડો ભરી લાય....
તરસે મરીયે છે....¶¶
(તારી આખો, એ વાતો, એ રાતોની કસમ...
મુલાકાતો, જસબાતો, અદાઓના છે સમ....¶)(2)¶
(તારી આંખોના પાલકારે અજવાળું છે...
બાકી જીવનમાં મારે અંધારું છે....)(2)
હવે તમારા વિના નાં રહેવું છે....
મારે એટલું તમને કહેવું છેં....
કહેવું છે.... અલી કહેવું છે.....¶
અલી કોરો ઘડો ભરી લાય....
તરસે મરીયે છે....¶
તારું જીવતર અઘોનું મેલ....
તરસે મરીયે છે....¶
અલી કોરો ઘડો ભરી લાય....
તરસે મરીયે છે....¶¶¶
હાંજ પડે રાહ તારી જોવું શુ....
તારા માટે ક્યારે - ક્યારે રોવુશું....
માની જાને વાત.. આમ છોડના મને
તને સી ખબર હું શું ખોવુશું...
(તારા શ્વાસોને તો મારે ગણવા છે...
એમાં શ્વાસને મારા ઉમેરવા છે....)(2)
હવે ધડકન બનીને રહેવું....
મારે એટલું તમને કહેવું છે....
કહેવું છે..... અલી કહેવું છે.....¶
અલી કોરો ઘડો ભરી લાય....
તરસે મરીયે છે....¶¶¶
તારી ઉમર અધોની મેલ....
તરસે મરીયે છે....
જોયેલા સપના અધોના મેલ....
તરસે મરીયે છે....¶
હે અમે મરીયે છે.....¶
હે અમે મરીયે છે.........¶¶¶
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे