Ad Page

Friday, 8 December 2017

Dil Chhe Ke Pathar Tare - Bechar Thakor | New Sad Love Song 2017

Song:-Dil Chhe Ke Pathar Tare
Artist :- Bechar Thakor, Shreelata
Singer:-Bechar Thakor
Music:-Jitu Prajapati
Recording :- Temple Studio
Lyrics:-Rajan Rayka ,Dhaval Motan
Label:-Musicaa Digital

(ફોટો બાળ્યો... કાગળ બાળ્યો... પ્રેમ મોરો ચમ બળતો નથી....
હૈયો બાળ્યો... આખો બાળી... યાદ મોરી ચમ બળતી નથી....)(2)
(દિલ છે કે પંથર ત્યારે.. કદર મારી કરતી નથી....)(2)¶¶¶

(હો.... મને કેતીતી.. જોડે જીવશુ.. વાતો કરતીતી મરવાની....
ઝુટી એટલી.. નિકળી એને.. નવરાયના મને જોવાની....¶)(2)
(બેવફાઈ.. વાહરે તારી.. તારા જેવી મળશે નહીં....)(2)
ફોટો બાળ્યો... કાગળ બાળ્યો... પ્રેમ મોરો ચમ બળતો નથી....
હૈયો બાળ્યો... આખો બાળી... યાદ મોરી ચમ બળતી નથી....)(2)
(દિલ છે કે પંથર ત્યારે.. કદર તું મારી કરતી નથી....)(2)¶¶¶

(હો.... તારા મેસેજ.. આવતા ન હતા.. ફોન તોડી નાખ્યોતો....
એક સમય.. હતો મારો.. જ્યારે હું પણ હસતો તો....¶)(2)
(કાચનું દિલ.. તુટી ગયું પણ.. જીવ તુજથી છુટસે નહીં...)(2)
(ફોટો બાળ્યો... કાગળ બાળ્યો... પ્રેમ મોરો ચમ બળતો નથી....
હૈયો બાળ્યો... આખો બાળી... યાદ મોરી ચમ બળતી નથી....)(2)
(દિલ છે કે પંથર ત્યારે.. કદર મારી કરતી નથી....)(2)
દિલ છે કે પંથર ત્યારે.. કદર મારી કરતી નથી....

Slow : દિલ છે કે.. પંથર ત્યારે.. કદર મારી.. કરતી નથી....

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...