Song:-Su Amne Bhuli Gaya
Artist :- Bechar Thakor, Shreelata, Rajnikant, Nisha Shah
Singer:-Bechar Thakor
Music:-Jitu Prajapati
Recording :- Temple Studio
Lyrics:-Rajan Rayka ,Dhaval Motan
Makeup:- Sagar
DOP:- Umesh Shah (Shreeji Vision)
Ass. DOP :- Umang Shah, Ramesh Nath, Ghanshyam
Editing:- Umesh shah (Shreeji Vision)
Graphics:- Nimisha Makwana
Sahyog:-Vikas Thakor,Ramesh Thakor
Director:- Umesh Shah
Producer:- Kishan Sabnani, Rahul Sabnani
Label:-Musicaa Digital
રોજ કરતો હતો મેસેજ........¶●●
રોજ કરતો હતો મેસેજ........¶●●
રોજ કરતો હતો મેસેજ.. તે ધ્યોન ધર્યુંના સેજ...
[શું અમને ભુલી ગયા.....]¶
જોડવી હતી મારે જોડ.. ના ઉપાડ્યા તમે ફોન...
[શું અમને ભુલી ગયા.....]¶
રોજ કરતો હતો મેસેજ.. તે ધ્યોન ધર્યુંના સેજ...
[શું અમને ભુલી ગયા.....]¶
શું અમને ભુલી ગયા.........¶¶¶
(કર્યો પ્રેમ હતો ના ગુનો.. તોયે મેલ્યોતે મને સુનો....
હવે તારા વિનારે અલી.. સહારો મારે કોનો....¶)(2)
રાત આખીતો રોવું.. દન ઉગેને રાહ જોવું...
[શું અમને ભુલી ગયા.....]¶
શું અમને ભુલી ગયા.........¶¶¶
(આવશે તને મારી યાદ.. મારા કરેલા એલાન...
મારા મરી ગયા પછી.. સાજણ તુતો આઝાદ...¶)(2)
તું હતી મારા માટે ખાસ.. તોયે તોડ્યો મારો વિશ્વાસ....
[શું અમને ભુલી ગયા.....]¶
રોજ કરતો હતો મેસેજ.. તે ધ્યોન ધર્યુંના સેજ...
[શું અમને ભુલી ગયા.....]¶
શું અમને ભુલી ગયા.........,,,,,,
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे