ટીપોય (લંબ ચોરસ ) × ( 42 × 24 )
(1) પાયા
1. પહોળાઈ : સાડા 32. લંબાઈ : 17
3. પાયાની વચ્ચે 2 ઘીસી
(2) ઉપરની લાંબી પટ્ટી
1. પહોળાઈ : સવા 32. લંબાઈ : અંદર - અંદર 33 ( સાલ જોડે 36 )
(3) ઉપરની ટૂંકી પટ્ટી
1. પહોળાઈ : સવા 32. લંબાઈ : અંદર - અંદર 15 ( સાલ જોડે 18 )
(4) નીચેની લાંબી પટ્ટી
1. પહોળાઈ : 22. લંબાઈ : અંદર - અંદર 33 ( સાલ જોડે 36 )
(5) નીચેની ટૂંકી પટ્ટી
1. પહોળાઈ : 22. લંબાઈ : અંદર - અંદર 15 ( સાલ જોડે 18 )
(5) ઘીસીમાં ઠોકવાની પટ્ટી
1. અડધાને દોરાની ઘીસી2. પહોળાઈ : પોણા 3
3. લંબાઇ : 21
4. ચારે ખૂણા પાયામાં પટ્ટી ના ખૂણા કાપીને બેસાડવાના
5. નંગ : 10 પટ્ટી ( અડધા ઇંચની ખાલી જગ્યા છોડીને ઠોકવી )
(6) ફ્રેમ
(1) ફ્રેમ ની લાંબી પટ્ટી
1. પહોળાઈ : પોણા 42. લંબાઈ 42 બારો - બાર
3. ફ્રેમની નીચે 1 ઇંચની બોદર પટ્ટી મારવી ( 1 × 1 )
3. ફ્રેમ પાયાની અંદર - અંદર ચારે ખૂણા જોઈને ફ્રેમ ઠોકવાની
(2) ફ્રેમની ટૂંકી પટ્ટી
1. પહોળાઈ : પોણા 42. લંબાઈ : 20
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे