DJ Dil No Kheladi Part-3 With Lyrics || Jignesh Kaviraj 2017 || DJ MIX 2017 SONGS
Singer : jignesh kaviraj
Album : DJ Dil No Kheladi Part-3
Music : Ravi - Rahul
Lyrics : Gemar Rabari, Manu Rabari, Ramesh Patel
Video Design : Abhay R Patel
Producer : Ramesh Patel
Label : Ekta Sound
DJ Dil No Kheladi Part-3 With Lyrics || Jignesh Kaviraj 2017 || DJ MIX 2017 SONGS
હે માંગો વિસ આપે ત્રીસ......... ¶
હે (માંગો વિસ આપે ત્રીસ, મારો દ્રારિકાધીસ...) (2)
એવો... રંગીલો રાય રણછોડ છે....
[ ખજાને ક્યાં એને ખોટ છે...... ] ¶
ઓ..... હો....
(માંગો વિસ આપે ત્રીસ, મારો દ્રારિકાધીસ...) (2)
એવો... રંગીલો રાય રણછોડ છે....
[ ખજાને ક્યાં એને ખોટ છે...... ] ¶
હો...... ખજાને ક્યાં એને ખોટ છે......... ¶¶¶
હે વાલો ગોકુળ મથુરા માં રમતો રે કાનો રમતો રે..... ¶
હે વાલો ગોપીયો ની હારે રાસ રમતો રે રાસ રમતો રે.....
વાલો સોના હિંડોળે ઝૂલતો રે કાનો ઝૂલતો રે....
મારો મુરલી વાળો કાન........... ¶
હે ( મારો મુરલી વાળો કાન, મારો કલગી વાળો કાન.... ) (2)

એ......... ( હસી ગઈ તો ફસી ગઈ દલમાં મારા વસી ગઈ.... ) (2)
[ પ્રેમ સે પણ કેતી નથી સરમાણું આ છોકરી..... ] ¶
એ ( આવતા જોવે જાતા જોવે હોમુ હસી નીચુ જોવે.... ) (2)
[ પ્રેમ સે પણ કેતી નથી સરમાણું આ છોકરી..... ] ¶
એ... ( હસી ગઈ તો ફસી ગઈ દલમાં મારા વસી ગઈ.... ) (2)
[ પ્રેમ સે પણ કેતી નથી સરમાણું આ છોકરી..... ] ¶
એ હોમુ હસી નીચું જોવે સરામણું આ છોકરી......... ¶¶¶
હે મારો નંબર લેતી જાય........ મારા દલને દુભાવતી જાય...... ¶
હે મારો નંબર લેતી જાય........ મારા દલને દુભાવતી જાય......
હે મારા દિલમાં કાઈ - કાઈ થાય.... મારી નીંદર ઉડી જાય...... ¶
હે ( છેડો મારો મેલતી નથી, લવ યું મને કેતી નથી.... ) (2)
[ પ્રેમ સે પણ કેતી નથી સરમાણું આ છોકરી..... ] ¶
Female : I Love You.........
અરે.. અરે.. અરે....
( હસી ગઈ તો ફસી ગઈ દલમાં મારા વસી ગઈ.... ) (2)
[ પ્રેમ સે પણ કેતી નથી સરમાણું આ છોકરી..... ] ¶
એ હોમુ હસી નીચું જોવે સરામણું આ છોકરી......... ¶¶¶
હે મોર બોલે પ્રભાત, મોર બોલે પ્રભાત...
[ મઢ લાગે માના રઢિયામણારે.... ] ¶
એ માંડી ડોલે મઢમાં, માંડી ડોલે મઢમાં
[ મઢ લાગે માના રઢિયામણારે.... ] ¶
ઓ....... હો.....
ભુવા ધૂળે મઢમાં, ભુવા ધૂળે મઢમાં....
[ ગાડી લાગે માતાની રઢિયામણીરે.... ] ¶
એ ( મારી ચામુંડમાં ના ધામ.... માના ચોટીલારે ગામ..... ) (2)
[ મઢ લાગે માના રઢિયામણારે.... ] ¶
હે મઢ લાગે રૂડા રઢિયામણારે...... ¶¶¶
એ ઓગણે વાગેરે ઢોલ, રૂડા વાગેરે ઢોલ....
[ મોંડવા લાગે માતાના રઢિયામણારે.... ] ¶
એ થાય હરખની રમેલ, થાય હરખની રમેલ...
[ મઢ લાગે માતાના રઢિયામણારે.... ] ¶
ઓ........ હો.....
મોટીયાર નાખે ગુલાલ, મોટીયાર નાખે ગુલાલ....
[ મઢ લાગે માતાના રઢિયામણારે.... ] ¶
એ ( માના ઊંચા કોટડા ગોમ, માના પાંચાળમાં ગોમ... ) (2)
[ મઢ લાગે માતાના રઢિયામણારે.... ] ¶
એ મઢ લાગે રૂડા રઢિયામણારે........ ¶¶¶
એ ( નય ચાલે 500 ની નોટ, નય ચાલે 1000 ની નોટ... ) (2)
[ પ્રેમ નગરના પાદરે ચાલશે રે પ્રેમિયોની નોટ.... ] ¶
એ ( નય ચાલે 500 ની નોટ, નય ચાલે 1000 ની નોટ... ) (2)
[ પ્રેમ નગરના પાદરે ચાલશે રે પ્રેમિયોની નોટ.... ] ¶
હે નય ચાલે..... નય ચાલે.....
પ્રેમિયોને પ્રેમ વિના નય ચાલે......
નય ચાલે ના ના નય ચાલે.....
હૈયાના હેત વિના નય ચાલે........ ¶
એ ( નય ચાલે 500 ની નોટ, નય ચાલે 1000 ની નોટ... ) (2)
[ મારા રે ગુજરાતમાં ચાલશે 2000 ની નોટ.... ] ¶
એ મોદીજી ના રાજમાં ચાલશે 2000 ની નોટ...... ¶¶¶
એ મારા મનમાં આવે એ વિચાર....
[ ક્યારે મળશે મને મારો પ્યાર...... ] ¶
એ મારું દલડું થયું બેકરાર.....
[ કોઈ તો શોધી લાવો મારો યાર...... ] ¶
હે....... [ દલડું રોવે મનડું રોવે.... ] ¶
હે.... દલડું રોવે મનડું રોવે....
સાજણ કેરી વાટયું જોવે.......
આખે આશુડાની ધાર........
[ ક્યારે મળશે મને મારો પ્યાર...... ] ¶
એ મારા મનમાં આવે એ વિચાર....
ક્યારે મળશે મને મારો પ્યાર......
હે કોઈ તો શોધી લાવો મારો યાર...... ¶¶¶
હો... મેલી ગઈ એ મને એકલો જ્યારથી....
મુખડું જોવા હુતો.. તડપૂ ત્યારથી..... ¶
ઓ........ હો. હો...
મેલી ગઈ એ મને એકલો જ્યારથી....
મુખડું જોવા હુતો.. તડપૂ ત્યારથી..... ¶
હો.... [ મનડું બીજી વાત ના માને....... ] ¶
હો.... મનડું બીજી વાત ના માને.......
તૂટ્યા દિલના તાર.....
[ ક્યારે મળશે મને મારો પ્યાર...... ] ¶
એ મારા મનમાં આવે એ વિચાર....
ક્યારે મળશે મને મારો આ પ્યાર......
એ મારું દલડું થયું બેકરાર.....
કોઈ તો શોધી લાવો મારો યાર...... ¶¶¶
(તેરી ઉંમિદ તેરા ઇંતેજાર કરતે હૈ......) (2)
એ સનમ હમતો સિર્ફ તુમસે પ્યાર કરાટે હૈ.....
એ સનમ હમતો સિર્ફ તુમસે પ્યાર કરાટે હૈ.....
જાને મન હમ ભી તુમપે જાન નિસાર કરતે હૈ
એ સનમ હમતો સિર્ફ તુમસે પ્યાર કરાટે હૈ.....
એ સનમ હમતો સિર્ફ તુમસે પ્યાર કરાટે હૈ..... ¶¶¶
(રમેય્યા વસ્તાવેય્યા, રમેય્યા વસ્તાવેય્યા.... ) (2)
(મેને દિલ તુજકો દિયા.....) (2)
(રમેય્યા વસ્તાવેય્યા, રમેય્યા વસ્તાવેય્યા.... ) (2)
(હમેંતો લૂંટ લિયા મિલકે હુસન વાલોને...
ગોરે - ગોરે ગાલોને કાલે - કાલે બાલોને.....) (2)
ગોરે - ગોરે ગાલોને કાલે - કાલે બાલોને..... ¶¶¶
હે................
સાજણ ને આપવા...
સાજણ ને આપવા...
જાનું ને આપવા ગિફ્ટ મારા વાલા....
[ નવી છોડાવી દવું સ્વીફ્ટ મારા વાલા.... ] ¶
એ... બ્લેક ફિલમ વાઇટ કાર મારા વાલા...
[ જાનુડી પેલો - પેલો પ્યાર મારા વાલા... ] ¶
હો.......... હો .હો.....
ખુબજ રાખતી એ ધ્યાન મારું વાલા....
[ એના માટે સે મને માં મારા વાલા.... ] ¶
એ.... જાનુ ને આપવા....
જાનુંડી ને આપવા.....
જાનું ને આપવા ગિફ્ટ મારા વાલા...
[ નવી છોડાવી દવું સ્વીફ્ટ મારા વાલા... ] ¶
એ..... હેપ્પી બર્થડેમાં આપું ગિફ્ટ મારા વાલા.... ¶¶¶
હે...................
દલડું મારું એની....
દલડું મારું એની...
દલડું મારું એની પાસ મારા વાલા...
[ સાચો મારો છે વિશ્વાસ મારા વાલા... ] ¶
એ.... દોતે નોખેલી હોના રેખ મારા વાલા....
[ સાજણ છે દુનિયા માં એક મારા વાલા... ] ¶
હો......... હો. હો.....
પ્રેમની મારી આ નિશાની મારા વાલા....
[ અમર સે જગમાં કહાની મારા વાલા... ] ¶
એ સાજણ ને આપવા....
જાનુને આપવા....
સાજણ ને આપવા ગિફ્ટ મારા વાલા....
[ નવી છોડાવી દવું સ્વીફ્ટ મારા વાલા.... ] ¶
એ બર્થડેમાં આપું એને ગિફ્ટ મારા વાલા....... ¶¶¶
એ મારા ( રોમા પીરના.... ) (3)
[ મારા રોમા પીરના રંગીલા મોલ...
કે મોલ માં લાઈટો બળે.... ] ¶
એ [ મારા હિંદવા પીરના રાણુંજામાં મોલ...
કે મોલ માં લાઈટો બળે.... ] ¶
એ હે...............
કોઈ ના આવે મારા રામાં પીરને તોલ..
[ આયો અવસર આજે અણમોલ....
કે મોલ મો લાઈટો બળે.... ] ¶
હે ગોમ ( રણુંજામાં..... ) (3)
હે ગોમ રણુંજામાં રંગીલા મોલ....
કે મોલ મો લાઈટો બળે.....
હો..... કે મોલ મો લાઈટો બળે....... ¶¶¶
એ મારવાડ મલકમાં રણુંજા ગામ છે....
રણુંજા ગામ મારા બાબારી નું ધામ છે... ¶
ઓ....... હો. હો......
ભાદરવી બીજનો મેળો ભરાય છે....
દૂર - દૂરથી ભગતો દર્શનિયે જાય છે....
હે મારા ( બાબાજી ના... ) (3)
[ મારા બાબાજી ના રંગીલા મોલ...
કે મોલ મો લાઈટો બળે.... ] ¶
એ અલખ ધણીના રંગીલા મોલ....
કે રણુંજામાં દિવા બળે.......
હો..... કે મોલ મો લાઈટો બળે...... ¶¶¶
એ ( ખમ્મા - ખમ્મા - ખમ્મા પીરેને જાજી ખમ્મા...
ખમ્મા - ખમ્મા - ખમ્મા પીરેને ઘણી ખમ્મા... ) (2)
એ ખમ્મા - ખમ્મા - ખમ્મા પીરેને જાજી ખમ્મા...
મારા હિંદવા પીરને ઘણી ખમ્મા.....
[ રણુંજાના રાયને જાજી ખમ્મા....
મારા પોકરણ વાળાને ઘણી ખમ્મા.... ] ¶
એ ખમ્મા - ખમ્મા - ખમ્મા પીરેને જાજી ખમ્મા...
મારા નવ નેજા વાળાને ઘણી ખમ્મા.....
[ સાધુણા ના વીરને જાજી ખમ્મા....
માતા વિરામ દેવના લાલને ઘણી ખમ્મા.... ] ¶
હે..... રણુંજામના રાયને જાજી ખમ્મા...
મારા હિંદવા પીરને ઘણી ખમ્મા.... ¶¶¶
હે........... પેલો - પેલો પરચો પીરે પારણીયામાં પૂર્યો...... ¶●●
એ... પેલો તે પરચો પીરે પારણીયામાં પૂર્યો.....
પગલી પાડી પીર એ રૂમા - ઝૂમાં...
[ હિંદવા પીરને જાજી ખમ્મા....
મારા રણુંજાના રાયને ઘણી ખમ્મા.... ] ¶
એ ખમ્મા - ખમ્મા - ખમ્મા પીરેને જાજી ખમ્મા...
મારા વિરમ દેવ ના પીરને ઘણી ખમ્મા.....
[ અજમલના કુંવરને જાજી ખમ્મા....
મારા જય બાબારી ને ઘણી ખમ્મા.... ] ¶
હે...... રણુંજાના રાયને જાજી ખમ્મા...
મારા હિંદવા પીરને ઘણી ખમ્મા...... ¶¶¶
હે.................
ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶
એ ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶
એ આયોસે કાંઈ ઊંજા વાળો દેશ.....
હેન્ડ ઉતાવળોરે......
એ આયોસે કાંઈ ઉમિયા માનો દેશ.....
હેન્ડ ઉતાવળોરે......
ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶
એ ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶¶¶
હે...........
ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶
એ ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶
એ આયોસે કાંઈ મરતોલી વાળો દેશ.....
હેન્ડ ઉતાવળોરે......
એ આયોસે કાંઈ ચેહર માનો દેશ.....
હેન્ડ ઉતાવળોરે......
ચોદલિયો હેન્ડ ઉતાવળોરે..... ¶
હે ચોદલિયો હેન્ડ, હેન્ડ, હેન્ડ, ઝટ ઉતાવળોરે..... ¶¶¶
હે....... [ દૂધ પિલે ગોગા દુધડા પિલે બાપા..... ] ¶
હારે [ દૂધ પિલે ગોગા દુધડા પિલે બાપા..... ] ¶
હે તમે પાતાળ લોકે વસનારા....
હે તમે રથો પાવન કરનારા....
હે તમે રમેલમાં જઇ રમનારા....
હે વેણ વધાવે હાથ લખનારા....
હે [ દૂધ પિલે ગોગા દુધડા પિલે બાપા..... ] ¶
એ દૂધ પિલે ગોગા દુધડા પિલે બાપા..... ¶¶¶●●
એ ઠાકર - ઠાકર મારો...
ઠાકર - ઠાકર મારો...
ઠાકર - ઠાકર મારો......¶
એ ઠાકર - ઠાકર મારો...
ઠાકર - ઠાકર મારો...
ઠાકર - ઠાકર મારો......¶
એ ઠાકર - ઠાકર મારો...
ઠાકર - ઠાકર મારો...
ઠાકર - ઠાકર મારો [ મોટો ધની....] ¶
એ [ મોટો ધની.... ] ¶
એ [ પછી દ્વારિકાધીશને ખમ્મા ઘણી.... (ઘણી - ઘણી ] ¶
એ ( ખમ્મા ઘણી એવી ખમ્મા ઘણી....
દ્વારિકાધીશને ખમાં ઘણી.....) (2) રે
[ મારો મોટો ધની..... ] ¶
હે [ મારો મોટો ધની..... ] ¶
[ પછી દ્વારિકાધીશને ખમ્મા ઘણી....] (ઘણી ) ¶
હે હારે ભરવાડોને....
હારે માલધારિયોને...
હારે દૂધ મલિયોને...
[ ભેળો ધની..... ] ¶
હે [ પછી કાળિયા ઠાકરને ખમ્મા ઘણી.... ] ¶
હે મારા ડાકોરના ઠાકરને ખમ્મા ઘણી.... ¶
એ ઓબલિયાની ( ડાળે બેઠું... ) (3)
હે....................
ઓબલિયાની ડાળે બેઠું ( ગુટુર - ગુટુર બોલેરે....) (2)
[ અરરર મને હોલડું બીવડાવે....
મા મને હોલડું બીવડાવે.... માં ] ¶
એ આરાસુર ના ડુંગર ઉપર ( ગુટુર - ગુટુર બોલેરે....) (2)
[ અરરર મને હોલડું બીવડાવે....
મા મને હોલડું બીવડાવે.... માં માં ] ¶
એ હે...............
( દયા કરી અંબે માંડી વારે વેલા આવોરે.... ) (2)
અરરર મને, હાઆ મને, હોવ મને,
હોલડું બીવડાવે....
[ માં મને હોલડું બીવડાવે માં, માં, માં... ] ¶
ઓબલિયાની ડાળે બેઠું ( ગુટુર - ગુટુર બોલેરે....) (2)
અરરર મને હોલડું બીવડાવે....
મા મને હોલડું બીવડાવે.... માં ¶¶¶
લે નાચ, લે નાચ,
નાચ ,નાચ, નાચ, નાચ,
[ નાચ મારી બંદડી ખટારામાં dj વાગે નાચ...... ] ¶
[ લે નાચ મારી બંદડી વરઘોડામાં dj વાગે નાચ...... ] ¶
હે જીગ્નેશ નું dj વાગે ભગતો નાચે આજ....
જળીયા વિરની જય - જય બોલે ભગતો નાચે આજ.....
જીગ્નેશ નું dj વાગે ભગતો નાચે આજ....
ઇંગળાજ માની જય - જય બોલે ભગતો નાચે આજ.....
લે નાચ, લે નાચ, લે નાચ, નાચ, નાચ, નાચ,
[ નાચ મારી બંદડી નવરંગ નું dj વાગે નાચ...... ] ¶
[ નાચ મારી બંદડી એકતા નું dj વાગે નાચ...... ] ¶
નાચ મારી બંદડી રવિ સાઉન્ડ માં dj વાગે નાચ......

No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे