Ad Page

Sunday, 25 February 2018

O.. BEWAFA | LAYRIS SONG | VIJAY JORANANG | New Bewafa Gujarati Song 2018

O.. BEWAFA | VIJAY JORANANG | New Bewafa Gujarati Song 2018


Song:- "0... BEWAFA "
Singer:- Vijay Jorangan.
Music Label:- Studio Saraswati
Producer:-Manoj N Jobanputra
Music : Mayur Nadiya. Lyrics & Copmpose : Vijaysinh Gol.
Co Producer : Sachin Pansar & Sunil Jorangan.
Director : Ajay Sharma & Narsinh Bhatti.

(ઓ બેવફા..........) (3) ¶
ઓ બેવફા...
મારું દલડું કરે સાદ....
મને આવે તારી યાદ....
[તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ......] ¶
રૂડિયું રૂંવે...
આખે આશુંડાની ધાર....
તે કર્યો મને બરબાદ....
[તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ......] ¶
હો.... (કેવા કર્યા હાલ , મને કાર્યોરે બદનામ...) (2)

(ઓ બેવફા..........) (3) ¶
ઓ બેવફા...
મારું દલડું કરે સાદ....
મને આવે તારી યાદ....
[તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ......] ¶
હો..... તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ........ ¶¶¶

હો.... મીઠી - મીઠી વાતો કરી...
પ્રેમમાં મને પાગલ કરી....
(મને ભોળવી ગઈ....) (2) ¶
હો.... ખોટા - ખોટા વાયદા કરી...
પ્રેમની ખાધી કસમો ભૂલી...
(મને છોડી ગઈ.....) (2) ¶
હો.... ( એક ઘડિયે તેતો કાર્યોના વિચાર....) (2)

(ઓ બેવફા..........) (3) ¶
ઓ બેવફા...
મારું દલડું કરે સાદ....
મને આવે તારી યાદ....
[તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ......] ¶
અરે તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ........ ¶¶¶

હો....  તનેરે પોતાની માની...
દિલનીરે ધડકન બનાવી....
(તોયે પરાઈ થઈ....)(2) ¶
હો.... દિલના મારા ટુકડા કરી...
ખૂન મારા પ્રેમનું કરી....
(વાલી વેરણ થઈ..... ) (2) ¶
હો.... (અમને લૂંટી ગયો અમારો એ પ્યાર.... ) (2)

(ઓ બેવફા..........) (3) ¶
ઓ બેવફા...
મારું દલડું કરે સાદ....
મને આવે તારી યાદ....
[તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ......] ¶
મારું રૂડિયું રૂંવે...
આખે આશુંડાની ધાર....
તે કર્યો મને બરબાદ....
[તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ......] ¶
અરે [ તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ.... ] ¶
અરે તારી બેવફાઈ એ કેવા કર્યા હાલ........ ¶¶¶

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...